પત્નીએ પતિને થોડાક રૂપિયા આપતા કહ્યું
બજાર માંથી મારા માટે કોઇ એવી વસ્તુ
લઇને આવો જેનાથી હું સુંદર દેખાવું…
.
.
.
પતિ દારૂની બોટલ લઇને ઘરે આયો.
😅😝🤣😂🤪
પત્ની- જાનુ, તમે જો મેસેજ હોત ને
તો હું તમને હંમેશા માટે
Save કરીને રાખતી.
પતિ- કંજૂસ, ખાલી Save જ કરશે,
તારી કોઇ બહેનપણીને Forward નહીં કરે…
😅😝🤣😂🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)