સંતાસિંહ એક મકાનને હોટલ માની
અંદર ઘૂસ્યા અને જોરથી
બૂમ મારીને ઑર્ડર આપ્યો :
‘એક લસ્સી લાના…’
ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે
કહ્યું : ‘સીસ…. આ લાઈબ્રેરી છે.’
સંતાએ માફી માગી અને
ધીમેથી કહ્યું : ‘એક લસ્સી લાના….’
🤪😜😝🤣😂😅
ગુજરાતી છોકરી
છોકરો- યૂ આર શો હૉટ
છોકરી – નવરીના મને તાવ છે
અને તને મજાક સુઝે છે..
🤪😜😝🤣😂😅
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)