Homeરસોઈશિયાળામાં ચા સાથે બનાવો...

શિયાળામાં ચા સાથે બનાવો આ ખાસ ભજીયા, જાણો રેસિપી

માત્ર વરસાદની સિઝનમાં જ નહીં પરંતુ શિયાળામાં પણ લોકો ચા સાથે ભજીયાની મજા માણે છે. આપણને બધાને ભજીયા ખાવા ગમે છે, તો આજે અમે તમને શિયાળામાં બનતા ભજીયાની કેટલીક રેસિપી જણાવીશું.

આપણને બધાને ભજીયા ખાવા ગમે છે, ભારતમાં લોકોને ભજીયા ખાવાનું બહુ ગમે છે. ઘણી વાર તમે સાંભળ્યું હશે કે ભજીયા ફક્ત ઝરમર વરસાદ સાથે ચોમાસામાં જ ખાવામાં આવે છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે કડકડતી ઠંડીમાં ગરમાગરમ ચા અને ક્રન્ચી ભજીયા ખાવાથી ચાનો સ્વાદ અને પેટમાં ભૂખ બંને વધે છે.

જે લોકો એક પ્લેટ ભજીયા ખાવાનું કહીં બે થી ત્રણ પ્લેટ ભજીયા ખાઈ લેતા હોય છે. ભજીયા ડુંગળી, બટાકા અને રોટલી સાથે નહીં પરંતુ શિયાળામાં ઉપલબ્ધ અનેક પ્રકારની મોસમી શાકભાજી સાથે ખાવામાં આવે છે. આજના લેખમાં અમે તમને આવા જ કેટલાક ભજીયા વિશે જણાવીશું જેને તમારે શિયાળામાં ચા સાથે અજમાવવા જ જોઈએ.

પાલકના ક્રિસ્પી ભજીયા બનાવો

શિયાળામાં પાલક પણ સારી માત્રામાં મળે છે. તેને બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, મકાઈનો લોટ, અજમો, મીઠું અને લાલ મરચું નાખીને મિક્સ કરો.
ભજીયા બનાવવા માટે પાલકના પાન ન કાપો પણ દાંડી તોડીને ચોખ્ખા પાણીથી ધોઈ લો અને પાણી લૂછ્યા તેનું કટિંગ કરી લો.
હવે પાનને ચણાના લોટમાં ડુબાડી, સારી રીતે કોટ કરી, ગરમ તેલમાં મૂકી બંને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી તળો.
બરાબર તળાઈ જાય પછી ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

મેથીના ભજિયા
શિયાળામાં મેથી બજારમાં પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે, આવી સ્થિતિમાં બજારમાંથી તાજી મેથી લાવો, તેને ધોઈને તેના પાન તોડી લો.

પાનને કાપીને એક બાઉલમાં રાખી, ભાજીમાં ચણાનો લોટ, બારીક સમારેલી ડુંગળી, લીલા ધાણા, લીંબુ, મરચું અને આખા ધાણા નાખીને પાણી ઉમેરો.

ભજીયાના ગોળા જાડા રાખો અને તેને ક્રિસ્પી બનાવવા માટે તેમાં મકાઈ કે ચોખાનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરો અને અડધો કલાક રહેવા દો.

હવે તેને ગરમ તેલમાં થોડું-થોડું મૂકી મધ્યમ તાપ પર સોનેરી થાય ત્યાં સુધી તળો.

ચા, ચટણી અને ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...