Homeમનોરંજન6 દિવસ, 6 મોટા...

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ પણ આ ફિલ્મોમાંથી એક બની ગઈ છે. તમને જણાવી દઈએ કે ફિલ્મે 6 દિવસમાં કયા 6 મોટા રેકોર્ડ બનાવ્યા છે.

જે રીતે આ ફિલ્મ આગળ વધી રહી છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મ આવનારા સમયમાં અનેક મોટા રેકોર્ડ બનાવશે.

પહેલો રેકોર્ડ

સૌથી ઝડપી 250 કરોડની કમાણી કરનાર ફિલ્મ

જવાન – 4 દિવસ

એનિમલ – 5 દિવસ

પઠાણ – 5 દિવસ

ગદર 2 – 6 દિવસ

કેજીએફ હિન્દી – 7 દિવસ

બીજો રેકોર્ડ

પહેલા મન્ડે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ

ટાઈગર 3 – 58 કરોડ

બાહુબલી 3 – 40.25 કરોડ

એનિમલ – 40.06 કરોડ

ત્રીજો રેકોર્ડ

500 કરોડમાં સામેલ થનાર રણબીર કપૂરની બીજી ફિલ્મ

ચોથો રેકોર્ડ

સૌથી વધુ વ્યૂડ ટ્રેલરના રેકોર્ડમાં સામેલ

ડંકી – 62 મિલિયન

સાલાર ધ સીઝફાયર – 53.75 મિલિયન

આદિપુરુષ – 52.22 મિલિયન

તૂ ઝૂઠી મૈં મક્કાર – 50.96 મિલિયન

એનિમલ – 50.60 મિલિયન

પાંચમો રેકોર્ડ

પાંચમા દિવસે સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ

પઠાણ – 58.50 કરોડ

ગદર 2 – 55.50 કરોડ

સુલ્તાન – 38.21 કરોડ

વોર – 36.10 કરોડ

એનિમલ – 34.02 કરોડ

છઠ્ઠો રેકોર્ડ

હિન્દીમાં સૌથી ઝડપી 200 કરોડ કમાણી કરનારી ફિલ્મ

જવાન – 4 દિવસ – 252.08 કરોડ

એનિમલ – 4 દિવસ – 216.64 કરોડ

પઠાણ – 4 દિવસ – 212.50 કરોડ

ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ વધુ સારી કમાણી કરે તેવી આશા છે. હજુ શાહરૂખ ખાનની ડંકી રિલીઝ થવામાં હજુ સમય છે. આવામાં આ ફિલ્મને લઈને જે પ્રકારનો હાઈપ બનાવવામાં આવી રહ્યો છે તે મુજબ લાગે છે કે આ ફિલ્મ હિન્દીમાં પણ 500 કરોડની કમાણી કરી શકે છે. વર્લ્ડવાઈડ કલેક્શનના આધારે ફિલ્મે અત્યાર સુધીમાં 500 કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...