સુરેશ : મને અફસોસ છે કે
મારો કૂતરો તમારા સાસુને કરડ્યો.
આપણે શાંતિથી કોઈ સેટલમેન્ટ કરી નાખીશું.
રમેશ : ઓકે, આ લો બસો રૂપિયા,
પગાર આવશે ત્યારે બીજા ત્રણસો આપીશ.
😅😝😂😜🤣🤪
પતિ પત્નીએ
પવર્ત પરથી કુદવાની યોજના બનાવી.
પતિ યોજના પ્રમાણે 1 થી 5 ગણીને
કૂદી પડ્યો.
પત્નીએ આંખો બંધ કરી દીધી
અને મોં ફેરવી દીધું.
પતિએ હવામાં પેરાશૂટ ખોલ્યું
અને મોટેથી કહ્યું,
હું જાણતો હતો કે ચુડેલ તું નહીં કુદે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)