એક યુવાનનું અવસાન થયું.
બેસણામાં બેઠેલા લોકો અંદર અંદર
વાતો કરતા હતા,
એક બોલ્યો : બિચારાનાં
બે મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં.
બીજો બોલ્યો : તો તો સારું થયું….
એને ઝાઝો વખત દુ:ખ વેઠવું ના પડ્યું.
😅😝😂😜🤣🤪
પરમ સત્ય જ્ઞાન :
સમજદાર પત્ની તે જ હોય છે,
જે પોતાના પતિ પાસે વારંવાર ખર્ચા કરાવીને,
તેની એવી હાલત કરી દે કે
તે બીજી મહિલા વિષે વિચારવાનું જ છોડી દે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)