Homeમનોરંજનસુહાના ખાન અને અગસ્ત્ય...

સુહાના ખાન અને અગસ્ત્ય નંદા વચ્ચે ચાલી રહ્યું છે ઈલુ ઈલુ ? ‘ધ આર્ચીઝ’ સ્ટાર મિહિર આહુજાએ કરી મોટી વાત

‘ધ આર્ચીઝ’ રિલીઝ થયા બાદથી સુહાના ખાન અને અગસ્ત્ય નંદાના અફેરની ચર્ચાઓ ચારેબાજુ થઈ રહી છે. ‘ધ આર્ચીઝ’ સ્ટાર મિહિર આહુજાએ અફેરના સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. મિહિર આહુજાના આ નિવેદન બાદ હવે તેમના અફેરના સમાચારો પર સવાલો ઉભા થયા છે.
બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મોએ વર્ષ 2023માં બોલિવુડમાં જોરદાર કમબેક કર્યું છે.

શાહરૂખ ખાનની બેક ટુ બેક ત્રણ ફિલ્મો હિટ રહી હતી. વર્ષ 2023 શાહરૂખ ખાન માટે ખૂબ જ ખાસ હતું અને એક વધુ કારણ તેની પુત્રી સુહાના ખાનનું ડેબ્યુ હતું.

સુહાના ખાને ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી એક્ટિંગની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. આ સાથે સુહાના ખાનના અફેરના સમાચાર પણ આવવા લાગ્યા હતા. કિંગ ખાનની પુત્રી સુહાના ખાનનું નામ અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા સાથે જોડાવા લાગ્યું. બંને ફિલ્મ ‘ધ આર્ચીઝ’માં પણ સાથે જોવા મળ્યા હતા.

હાલમાં તેમના મિત્ર મિહિર આહુજાએ સુહાના ખાન અને અગસ્ત્ય નંદા પર પ્રતિક્રિયા આપી છે. એક ઈન્ટરવ્યુમાં વાત કરતી વખતે મિહિર આહુજાએ કહ્યું કે તે સુહાના ખાન અને અગસ્ત્ય નંદાના ડેટિંગ સ્ટેટસ વિશે ચોક્કસ નથી. મિહિર આહુજાના આ નિવેદન બાદ હવે તેમના અફેરના સમાચારો પર સવાલો ઉભા થયા છે.

ફિલ્મ ‘ધ આર્ચીઝ’ ઘણા કારણોસર ચર્ચામાં રહી હતી. સુહાના ખાન અને અગસ્ત્ય નંદાની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ના ઘણા રોમેન્ટિક સીન્સ પણ વાયરલ થયા હતા.

આ ફિલ્મમાં અગસ્ત્ય નંદા અને સુહાના ખાન વચ્ચેનો લિપ કિસ સીન વાયરલ થયો હતો. અગસ્ત્ય નંદા અને સુહાના ખાનનો આ વીડિયો તેમના ફેન્સ દ્વારા ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...