શિક્ષક : નાલાયક,
ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,
બકબક કરે રાખે છે, હે??
પપ્પૂ : સાહેબ હું ગરીબ છું,
મારા મોબાઇલમાં વોટ્સઅપ નથી…
😅😝😂😜🤣🤪
સારવાર લેતા દર્દીએ વૈદને કહ્યું :
તમારી દવાઓ બહુ મોંઘી છે,
શું અહીંયા આ
જડીબુટ્ટીઓ બહુ મુશ્કેલીથી મળે છે ?
વૈદ : ના ના…
વાત એમ નથી,
અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળીજાય છે,
પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે.
👿😈👿😈
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)