ટીચર : તે કયો એવો વિભાગ છે,
જેમાં મહિલા કામ નથી કરી શકતી?
ગપ્પુ : ફાયર બ્રિગેડ.
ટીચર : કેમ?
ગપ્પુ : કેમ કે,
.
મહિલાઓનું કામ આગ લગાવવાનું છે,
ઓલવવાનું નહિ.
😅😝😂😜🤣🤪
પિતાજી : કેમ રડી રહ્યો છે દીકરા?
પપ્પુ : શિક્ષકે મ-ને-મા-ર્યો.
પિતાજી : તે કોઈ ભૂલ કરી હશે.
પપ્પુ : નહિ પપ્પા,
હું તો બસ આરામથી સુઈ રહ્યો હતો.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)