પત્ની રાત્રે પોતાના દારૂડિયા પતિને
સુધારવા કાળા કપડા પહેરીને
વાળ આગળ કરીને તેની સામે આવી.
પતિ : તમે કોણ છો?
પત્ની : હું ચૂડેલ છું.
પતિ : ઓહ… મને ઓળખ્યો કે નહિ?
પત્ની : શું?
પતિ : અરે હું તમારી બહેનનો પતિ.
😅😝😂😜🤣🤪
પત્ની : તમે તો કહી રહ્યા હતા કે
તમે લગ્ન પછી પણ આવો જ પ્રેમ કરશો?
પતિ : મને ક્યાં ખબર હતી કે
તારા લગ્ન મારી સાથે જ થઈ જશે.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)