Tuesday, September 26, 2023

પૂજા માં એક ભગવાનની બે મૂર્તિ ક્યારેય રાખવી ન જોઈએ, જાણો શું છે કારણ

પરંતુ એવા ખુબ જ ઓછા લોકો હશે જે આ જાણે છે કે બધી મૂર્તિઓ શુભ પ્રભાવ આપવા વાળી હોતી નથી. તેમજ વાસ્તુ પ્રમાણે ઘણી બધી એવી મૂર્તિઓ હોય છે જેના દર્શન કરવા વ્યક્તિ માટે અશુભ પ્રભાવો નું કારણ બની જાય છે.તેમજ આજે અમે તમને ભગવાન ના એવા જ અમુક સ્વરૂપો અને મૂર્તિઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેના દર્શન માત્ર વ્યક્તિ માટે શુભ નથી માનવામાં આવતા.

તેમજ આ ઘર ના મંદિર માં ભગવાન ની મૂર્તિઓ રાખીને પૂજા અર્ચના કરવાની આપણા દેશ માં ખુબ જૂની પરંપરા પણ માનવામાં આવે છે. આ કારણ થી વધારે લોકો ના ઘરો માં નાનું એવું મંદિર જરૂર હોય જ છે. અને એ મંદિર માં દેવી દેવતાઓ ની મૂર્તિઓ રાખવામાં આવે છે. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે કે પણ ઘર માં ભગવાન નો વાસ નથી રહેતો તે ઘર ક્યારેય ઘર બની શકતું નથી. તે કેવળ એક મકાન બનીને જ રહી જાય છે.

ઘર માં ક્યારેય પણ કોઈ પણ જગ્યા પર ભગવાન ની મૂર્તિ સ્થાપિત કરવી ન જોઈએ, હંમેશા મંદિર માં જ ભગવાન ની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ અને સાથે એને કપડું ઢાંકીને રાખવી જોઈએ. તો આવો જાણીએ કે તે કઈ કઈ મૂર્તિઓ છે.

કારણ કે ભગવાન ને પીઠ દેખાડવી વ્યક્તિ માટે શુભ નથી થતું. આ કારણે જ મૂર્તિ ના પાછળ ના ભાગ ને કપડા થી ઢાંકીને અથવા પછી દીવાલ પાસે લગાવીને રાખવી જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે કે જો પીઠ દેખાય છે તો કંઇક ને કંઈક અનિષ્ટ અવશ્ય જ થઇ શકે છે. ઘરમાં અશાંતિ ફેલાઈ રહે છે અને ઇચ્છનીય કામ ની સંભવતા ઓછી થઇ શકે છે.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Related Articles

नवीनतम