પ્રેમિકા : જો તું મને સાચ્ચો પ્રેમ કરતો હશે ને
તો તું મારી માટે ચાંદ તોડી લાવશે?
પ્રેમી : હું તો તોડી લાવીશ,
પણ પછી પૃથ્વીની આજુબાજુ
કોણ આટા મારશે…???
તારો બાપ!!!
😅😝🤣😂🤪

મગન : અરે કાલે તારી પત્ની
જોર જોરથી કેમ બૂમો પાડતી હતી?…
અવાજ છેક મારા ઘર સુધી આવતો હતો!!
છગન : અરે કંઇ નહીં તેની ફોટો ફેસબુક
ના બદલે OLX પર અપલોડ થઇ ગઇ…
અને હદ તો ત્યારે થઇ જ્યારે
એક છોકરાએ કહ્યું કે
આ 1960નું કબાટ કોણે અપલોડ કર્યું!!!
😅😝🤣😂🤪
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.