Tuesday, September 26, 2023

વિચારતા પણ નહીં.ડિઝાઇનર પીસ છે!!!!😅😝

પત્ની : મને નથી લાગતું હું બચીશ,
મને લાગે છે કે હું મરી જઇશ!!
પતિ : હું પણ મરી જઇશ!!
પત્ની : પણ હું તો બિમાર છું માટે મરીશ,
તમે કેમ આવું બોલો છો?
પતિ : હું આટલી ખુશી સહન
નહીં કરી શકું ને!!!
😅😝🤣😂🤪

પતિ અને પત્ની ફરવા નીકળ્યા.
અચાનક જ પતિને ઠોકર લાગી અને
તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું.
પતિએ પત્ની સામે આશા ભરેલી નજરે જોયું.
તેને થયું કે કદાચ તેની પત્ની
તેની સાડીના પાલવથી તેની ઇજાને સાફ કરશે.
પત્ની : તેવું વિચારતા પણ નહીં.
ડિઝાઇનર પીસ છે!!!!
😅😝🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Related Articles

नवीनतम