પુત્ર : પપ્પા પ્રેમ એટલે શું?
પપ્પા : બલિદાન
પુત્ર : અને લગ્ન એટલે?
પપ્પા : આત્મ બલિદાન!!!
😅😝🤣😂🤪

કર્મચારી: સર,
તમે ઓફિસમાં લગ્ન કરેલા લોકોને જ
નોકરી પર કેમ રાખો છો?
સાહેબ: કારણ કે,
તેમને અપમાન સહન કરવાની
આદત હોય છે…અને તેમને
ઘરે જવાની કોઇ જલ્દી નથી હોતી.
😅😝🤣😂🤪
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.