Tuesday, September 26, 2023

એક ડઝન ડંખ મારી ભગાડી દીધી છે.😅😝😂

ટપ્પુ : અલ્યા,
તે મધમાખીની ખેતી શરૂ કરી હતી
એ કેવી ચાલે છે?
પપ્પુ : અરે ઘણી જોરદાર ચાલે છે.
ટપ્પુ : એમ! અત્યાર સુધી કેટલું મધ આપ્યું?
પપ્પુ : મધ તો વધારે નથી આપ્યું,
પણ મધમાખીઓએ મારી સાસુને
એક ડઝન ડંખ મારી ભગાડી દીધી છે.
😅😝😂😜🤣🤪

પપ્પુ : આપણો પેલો દોસ્ત રાજેશ છેને,
એના પર દુઃખના ડુંગરા તૂટી પડ્યા.
તને ખબર પડી?
ટપ્પુ : ના, શું થયું?
પપ્પુ : એ મારી પત્ની સાથે ભાગી ગયો.
😅😝😂😜🤣🤪

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Related Articles

नवीनतम