મગન : અરે કાલે તારી પત્ની
જોર જોરથી કેમ બૂમો પાડતી હતી?…
અવાજ છેક મારા ઘર સુધી આવતો હતો!!
છગન : અરે કંઇ નહીં તેની ફોટો ફેસબુક
ના બદલે OLX પર અપલોડ થઇ ગઇ…
અને હદ તો ત્યારે થઇ જ્યારે
એક છોકરાએ કહ્યું કે
આ 1960નું કબાટ કોણે અપલોડ કર્યું!!!
😅😝🤣😂🤪

પડોશીની પત્નીએ મેસેજ કર્યો
પડોશીની પત્ની : મેં હાલ જ વોટ્સઅપ જોઇન કર્યું છે.
શું તમને ખબર છે,
આ શબ્દોનો મતલબ શું થાય
“IDK, LY, TTYL”???
પડોશી : “I don’t know, Love you,
Talk to you later!”
પડોશીની પત્ની : નો પ્રોબ્લેમ,
હું તમને પછી પૂછી લઇશ,
આઇ લવ યુ ટુ!!!!
😅😝🤣😂🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)