Tuesday, September 26, 2023

પતિની શરાબની લત છોડાવવાએની પત્નીએ ડાકણનો વેશ લીધો અનેરાતે બે વાગે કબ્રસ્તાનના રસ્તા પર આવતાપતિને પડકાર્યો.😅😝😂😜🤣🤪

છોકરી : જાનુ,
આજે છોકરીવાળા મને જોવા આવ્યા હતા.
છોકરો : અચ્છા પછી શું થયું?
છોકરી : જેવો જ મેં છોકરાને જોયો
તો હું ઊંધા પગે ભાગી ગઈ.
છોકરો : અરે,
આમ ઊંધા પગે ભાગ્યા ન કર, નહિ તો
છોકરાવાળા સમજી જશે કે તું ચુડેલ છે.
😅😝😂😜🤣🤪

પતિની શરાબની લત છોડાવવા
એની પત્નીએ ડાકણનો વેશ લીધો અને
રાતે બે વાગે કબ્રસ્તાનના રસ્તા પર આવતા
પતિને પડકાર્યો.
પત્ની : હું ડાકણ છું, તું પીવાનું બંધ નહીં કરે
તો તને કાચોને કાચો ખાઈ જઈશ.
પતિ : તું મને ખાઈ જઈશ?
તારી દીકરીને વિધવા કરીશ તું?
😅😝😂😜🤣🤪

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

Related Articles

नवीनतम