શેઠાણી : તે ફ્રિઝ સાફ કર્યું?
નોકરાણી : હા મેડમ,
અને ફ્રિઝમાં પડેલો આઇસક્રીમ
સૌથી સ્વાદિષ્ટ હતો.
😅😝🤣😂🤪

અરેન્જ મેરેજનો સૌથી મોટો ફાયદો શું??
.
.
ક્યારેક ક્યારેક…
તેવી છોકરી જોડે પણ તમારા લગ્ન થઇ શકે છે
જેને તમે સાત જન્મોમાં પણ ના પટાવી શકો!!!
😅😝🤣😂🤪
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.