Tuesday, September 26, 2023

ટીના : તમે ઓફિસેથી આવ્યા એ પહેલાથી હું રડું છું,હજુ રડી રહી છું.😅😝😂😜🤣🤪

ટીના : પપ્પા,
પપ્પુ મારી સાથે લગ્ન કરવા માંગે છે.
પપ્પા : તો શું વાંધો છે,
પપ્પુ સારો છોકરો છે કરી નાંખ.
ટીના : પણ, મમ્મીને છોડીને જવાનો વિચાર
મને કોરી ખાય છે.
પપ્પા : સાચા પ્રેમમાં
કોઈ અડચણ ના આવવી જોઈએ દીકરા,
તું એમ કરજે
તારી મમ્મીને પણ સાથે સાસરે લઈ જજે.
😅😝😂😜🤣🤪

ટીના : તમે ઓફિસેથી આવ્યા એ પહેલાથી હું રડું છું,
હજુ રડી રહી છું.
તમને કારણ પૂછવાની પણ પડી નથી?
પપ્પુ : કારણ પૂછીને મારે નાદારી નથી નોંધાવવી.
તારે કંઇક લેવું જ હશે.
આજ સુધી પૂછી પૂછીને
બેંક બેલેન્સમાં બાકોરા પાડી નાંખ્યા, હવે નથી પૂછવું.
😅😝😂😜🤣🤪

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

Related Articles

नवीनतम