પુત્ર : પપ્પા પ્રેમ એટલે શું?
પપ્પા : બલિદાન
પુત્ર : અને લગ્ન એટલે?
પપ્પા : આત્મ બલિદાન!!!
😅😝🤣😂🤪

કર્મચારી: સર,
તમે ઓફિસમાં લગ્ન કરેલા લોકોને જ
નોકરી પર કેમ રાખો છો?
સાહેબ: કારણ કે,
તેમને અપમાન સહન કરવાની
આદત હોય છે…અને તેમને
ઘરે જવાની કોઇ જલ્દી નથી હોતી.
😅😝🤣😂🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)