ફિલ્મના ઇન્ટરવલ પછી
સ્વીટીએ છેલ્લી સીટ પર બેઠેલા ભાઇનું પૂછ્યું
સ્વીટી- હે ભાઇ,
હમણાં બહાર જતી વખતે મેં તમારો પગ કચડ્યો હતો?
યુવક- હા, હવે શું માફી માંગવા આવી છે કે
ફરી પગ તોડવા?
સ્વીટી- ના ના,
આ તો મને ખબર પડે ને કે
મારી સીટ આ જ રોમાં છે કે નહી? તેમ….
😅😝🤣😂🤪

કામ કરીને થાકી ગયેલી મહિલાઓ માટે યોગાસન
1.પહેલા તો ખુરશી પર બેસો.
2.પોતાના માથાને પાછળની બાજુ ટેકવો
3.આંખો બંધ કરો, અને ઊંડો શ્વાસ લો.
4.પછી બોલો
.
.
“ભાડમાં જાય બધુ કામ”
😅😝🤣😂🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)