પતિની એક મહિલા મિત્રએ
ફેસબુક પર સેંડવિચનો એક ફોટો મુક્યો.
પતિ મહાશયે તેના પર કમેંટ કરી :
વાહ બહુ ટેસ્ટી નાશ્તો છે, પેટ ભરાઈ ગયું.
પત્નીએ આ કમેંટ વાંંચી અને
પતિને નાશ્તો જ ના આપ્યો.
4 કલાક ભૂખ્યો રાખ્યા પછી
પત્નીએ પૂછયું કે બપોરે ઘરનું જમશો કે
ફેસબુક પર જ જમવાના છો.
😅😝😂😜🤣🤪

પિતા : હું ઈચ્છું છું કે
તું મોટો થઈને વકીલ બને.
દીકરો : એવું કેમ?
પિતા : જેથી મારો
કાળો કોટ તને કામ લાગે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)