સ્કૂલેથી ઘરે આવતા જ પપ્પુ બોલ્યો :
આજે તો આખો દિવસ તણાવ રહ્યો.
મમ્મી : કેમ શું થયું?
પપ્પુ : પહેલા તો ગણિતની પરીક્ષા,
પછી અંગ્રેજીમાં નિબંધ અને પછી
ટિફિનમાં કોળાનું શાક.
પછી પપ્પુની એટલી ધોલાઈ થઇ કે
તે ફરીથી તણાવમાં આવી ગયો.
😅😝😂😜🤣🤪

ટીચર : પપ્પુ તારા પપ્પા શું કામ
કરે છે?
પપ્પુ ભોળા ભાવે
જવાબ આપતા : જે
મમ્મી કહે એ કામ પપ્પા કરે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)