Homeમનોરંજનનેહા બગ્ગા ગુપચુપ પરણી...

નેહા બગ્ગા ગુપચુપ પરણી ગઈ,ફેમસ એક્ટ્રેસએ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

નેહા બગ્ગાએ તેના બોયફ્રેન્ડ રેસ્ટી કંબોજ સાથે લગ્ન કરી લીધા છે. હાલ આ કપલના લગ્નની તસવીરો સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં આ લગ્ન સંપન્ન થયા હતા.

અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર નેહા બગ્ગાએ તેના બોયફ્રેન્ડ રેસ્ટી કંબોજ સાથે લગ્ન કરી લીધા છે. હાલ આ કપલના લગ્નની તસવીરો સામે આવી છે.

જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેમના લગ્ન શિમલામાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં થયા હતા.

વાયરલ થયેલ તસવીરોમાં જોઈ શકાય છે કે નેહા દુલ્હનના ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાતી હતી, તેણે તેના લગ્નમાં પેસ્ટલ રંગનો લહેંગા પહેર્યો હતો. સાથે જ ચોકર નેકપીસ, નોઝ રીંગ, માંગ ટીક્કા, બંગડીઓ અને કલીરેમાં સજ્જ નેહા ખુબ જ સુંદર દેખાતી હતી. તેના પતિએ સફેદ શેરવાની પહેરી છે.

લગ્નના દરેક ફોટામાં કપલ ખૂબ જ ક્યૂટ લાગે છે. રેસ્ટી તેની દુલ્હનિયા પરથી નજર નથી હટાવી શકતો અને દરેક ફોટોમાં તે નેહાને પ્રેમથી જોતો જોવા મળે છે. એ વાત તો જાણીતી છે કે નેહા અને રેસ્ટીની જોડી ચાહકોમાં લોકપ્રિય છે. બંને ઈન્સ્ટા પર મનોરંજક વીડિયો બનાવે છે. તે સોશિયલ મીડિયા સ્ટાર છે.

બંનેની મુલાકાત 2019માં ફિલ્મના સેટ પર થઈ હતી. નેહા ફિલ્મની હિરોઈન હતી અને રેસ્ટી કો-સ્ટાર હતો. બંનેએ સાથે મળીને એક વીડિયો બનાવ્યો જે હિટ બન્યો. આ પછી તેણે ઘણા વીડિયો બનાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

નેહાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. તે રબ સે સોના ઇશ્ક, બાની-ઇશ્ક દા કલમા જેવી સિરિયલોમાં જોવા મળી છે. નેહા જંગલી અને રીઝા ફિલ્મોમાં જોવા મળી હતી. તેના પતિ રેસ્ટી પણ અભિનેતા અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે.

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...