Homeક્રિકેટઓસ્ટ્રેલિયાના ખેલાડીએ બૂટ પર...

ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ બૂટ પર લખ્યો મેસેજ, પાકિસ્તાન સાથેની મેચ પહેલા જ હંગામો, સપોર્ટમાં કરી સમાનતાની વાત

ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની વચ્ચે 14 ડિસેમ્બરથી પહેલા ટેસ્ટ સીરીઝની શરૂઆત થશે. બંને ટીમો 3 ટેસ્ટ મેચની આ સીરીઝમાં સૌથી પહેલા પર્થમાં આમને-સામને થશે. પણ આ મેચ પહેલા જ એક વિવાદ શરૂ થઈ ગયો છે જે ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધનાં કારણે થયો છે.

જૂતા પર લખ્યો સંદેશ
ઑસ્ટ્રેલિયાનાં ઓપનર ઉસ્માન ખ્વાજા સતત ઈઝરાયલ-પેલેસ્ટાઈન જંગ પર કંઈને કંઈ કમેન્ટ કરતાં રહે છે. હવે પાકિસ્તાનની સામે થવાની ટેસ્ટથી પહેલા પણ તેમણે પોતાના જૂતાની મદદથી એક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે. તેઓ પ્રેક્ટિસ દરમિયાન એવા શૂઝ પહેરીને આવ્યાં જેના પર એક સ્પેશિયલ મેસેજ લખવામાં આવ્યો હતો. ઉસ્માન ખ્વાજાએ જૂતા પર લખ્યું હતું કે આઝાદી એક માનવાધિકાર છે અને તમામ જીવ એકસમાન છે. આ સંદેશો પેલેસ્ટાઈનનાં સપોર્ટમાં લખવામાં આવી હતી.

મેચથી પહેલા વિવાદ
મેચથી પહેલા જ આ ફોટો વાયરલ થયો જેના લીધે વિવાદ છેડાઈ ગયો. ICCનાં નિયમ અનુસાર કોઈપણ ઈંટરનેશનલ મેચ કે સીરીઝની વચ્ચે કોઈ ખેલાડી કે ટીમ સાથે સંકળાયેલો કોઈ વ્યક્તિ રાજકીય નિવેદન કે સંદેશ ન આપી શકે. જો કે સીરીઝની હજુ સુધી શરૂઆત નથી થઈ અને ઉસ્માન ખ્વાજાએ પ્રેક્ટિસ દરમિયાન આ જૂતા પહેર્યાં હતાં. ઉસ્માન ખ્વાજા પહેલાં પણ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન મુદે ઘણાં વોકલ રહ્યાં છે. તેમણે સતત પેલેસ્ટાઈનનું સમર્થન કર્યું છે અને ઈંટરનેશનલ કમ્યૂનિટીને આ મામલા પર એક્શન લેવા માટે અપીલ પણ કરી છે.

Most Popular

More from Author

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની :...

પપ્પુએ ટપ્પુને પૂછ્યું😜🤣🤪

પપ્પુનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો,તેથી તે તેના મિત્રને મળવા...

એક વાર કટ કરી દીધો તો બીજી વાર આવ્યો.😜😝🤪

👩🏻‍🏫ટીચર : 🐜કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?👦🏻મનિયો : હું...

Read Now

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે છે. પતિ : હા,શરૂઆત તારા બાપે જ કરી હતી.😅😝😂😜🤣🤪 એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.રસ્તામાં ગધેડો મળ્યો.તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન થયું.પત્ની (ગધેડા તરફ ઈશારો કરીને) : જુઓ,તમારો સગવાળો આવ્યો છે,તેને નમસ્તે કરો.પતિ : અરે...

જયપુરની ફેમસ ડુંગળી કચોરી ઘરે આ રીતે તૈયાર કરો, ખાધા પછી બધા વખાણ કરશે.

ભારતગુલાબી શહેર જયપુર તેના ભવ્ય મહેલો અને જીવંત સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ તેના સ્વાદિષ્ટ રાંધણ ખજાના માટે પણ પ્રખ્યાત છે. જયપુરમાં ઓફર કરવામાં આવતી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓમાં, ડુંગળી કચોરી સાચી ભીડને ખુશ કરે છે. આ લેખમાં, અમે આ પ્રતિષ્ઠિત વાનગી ઘરે તૈયાર કરવાના રહસ્યો પર પ્રકાશ પાડીશું,...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની : આ બહુ સારું કર્યું.હવે મારે વારંવાર કહેવું નહિ પડે કેતમારું ધ્યાન રાખજો.😅😝😂😜🤣🤪 પહેલો મિત્ર : યાર,બીજા વર્ષનું રિઝલ્ટ આવી ગયું કે છે?બીજો મિત્ર : હા, આવી ગયું છે.અને સાંભળ….હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે.પહેલો મિત્ર : કેમ?બીજો...