Homeમનોરંજન'સાલાર'ની છપ્પરફાડ કમાણી: કલેક્શનનો...

‘સાલાર’ની છપ્પરફાડ કમાણી: કલેક્શનનો આંકડો જાણીને આંખો ફાટી જશે, શું ડંકી ફેલ જશે?

પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ 22 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મ ‘સાલાર’ના ડાયરેક્ટર પ્રશાંત નીલ છે. ફિલ્મ મેકર પ્રશાંત નીલને એની એક્શન ડ્રામા કેજીએફ માટે જાણીતા છે. જ્યારે પ્રશાંત નીલ એક જબરજસ્ત એક્શન ફિલ્મ ‘સાલાર’ લઇને આવ્યા છે. ‘સાલાર’ મુવી રિલીઝ થતાની સાથે છવાઇ ગઇ છે. એક દિવસમાં ‘સાલાર’ એ છપ્પરફાડ કમાણી કરી લીધી છે.
બોક્સ ઓફિસ કલેક્શન પણ હચીમચી ગયુ છે એમ કહીએ તો એમાં કંઇ ખોટુ નથી. ‘સાલાર’ મુવીના પહેલાં દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડાઓ સામે આવ્યા છે. એક નજર તમે આંકડા પર કરશો તો છક થઇ જશો.
‘સાલાર’ મુવીની પહેલાં દિવસની ધમાકેદાર કમાણી

‘સાલાર’ મુવીને લઇને ફેન્સમાં હાલમાં ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ‘સાલાર’ ફિલ્મને ક્રિટિક્સ અને ઓડિયન્સ તરફથી ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. રિલીઝ પહેલાંથી આ મુવીનું બમ્પર એડવાન્સ બુકિંગ થયુ હતુ. આમ, પહેલાં દિવસે ‘સાલાર’ મુવીએ તાબડતોડ કમાણી કરી છે.

સેકનિલ્કના પૂર્વાનુમાન આંકડાઓ અનુસાર પ્રશાંત નીલની આ મુવીએ ઓપનિંગ ડે પર 95 કરોડનું ધમાકેદાર બોક્સ ઓફિસ કર્યુ છે. ફિલ્મની આ કમાણી દરેક ભાષાઓમાં છે. એવામાં સાલાર હવે શાહરુખ ખાનની ડંકી પર ભારે પડી શકે છે.
જાણો ફિલ્મ ‘સાલાર’ની કહાની

તમને જણાવી દઇએ કે ફિલ્મ ‘સાલાર’માં રેબેલ પ્રભાસનો દમદાર અંદાજ દર્શકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. ‘સાલાર’ એક એક્શન પેક્ડ ફિલ્મ છે. ફિલ્મ ‘સાલાર’ની કહાની બે મિત્રોની ભાવનાત્મક વાર્તા છે, જે સૌથી મોટા દુશ્મન બની જાય છે. ફિલ્મમાં સાલારની શ્રુતિ હાસન એટલે આદ્યા સાથે મુલાકાત થાય છે અને એ ગુંડાથી પ્રોટેક્ટ કરે છે.

કહાની લીપની સાથે આગળ વધે છે જ્યાં વર્ષ 2017માં આદ્યા એના પિતા કૃષ્ણકાંતની જાણકારી વગર ન્યુયોર્કથી ભારત આવી જાય છે. ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારનની ભૂમિકાનું નામ વર્ધારાજ મુન્નાર છે. લોકોને સુકુમારનનો નવો અવતાર ખૂબ પસંદ પડી રહ્યો છે. જો કે હાલમાં એવુ લાગી રહ્યું છે કે પ્રભાસની આ ફિલ્મ પઠાન, જવાનથી લઇને ડંકીનો રેકોર્ડ પણ તોડી શકે છે.

Most Popular

More from Author

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની :...

પપ્પુએ ટપ્પુને પૂછ્યું😜🤣🤪

પપ્પુનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો,તેથી તે તેના મિત્રને મળવા...

એક વાર કટ કરી દીધો તો બીજી વાર આવ્યો.😜😝🤪

👩🏻‍🏫ટીચર : 🐜કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?👦🏻મનિયો : હું...

Read Now

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે છે. પતિ : હા,શરૂઆત તારા બાપે જ કરી હતી.😅😝😂😜🤣🤪 એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.રસ્તામાં ગધેડો મળ્યો.તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન થયું.પત્ની (ગધેડા તરફ ઈશારો કરીને) : જુઓ,તમારો સગવાળો આવ્યો છે,તેને નમસ્તે કરો.પતિ : અરે...

જયપુરની ફેમસ ડુંગળી કચોરી ઘરે આ રીતે તૈયાર કરો, ખાધા પછી બધા વખાણ કરશે.

ભારતગુલાબી શહેર જયપુર તેના ભવ્ય મહેલો અને જીવંત સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ તેના સ્વાદિષ્ટ રાંધણ ખજાના માટે પણ પ્રખ્યાત છે. જયપુરમાં ઓફર કરવામાં આવતી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓમાં, ડુંગળી કચોરી સાચી ભીડને ખુશ કરે છે. આ લેખમાં, અમે આ પ્રતિષ્ઠિત વાનગી ઘરે તૈયાર કરવાના રહસ્યો પર પ્રકાશ પાડીશું,...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની : આ બહુ સારું કર્યું.હવે મારે વારંવાર કહેવું નહિ પડે કેતમારું ધ્યાન રાખજો.😅😝😂😜🤣🤪 પહેલો મિત્ર : યાર,બીજા વર્ષનું રિઝલ્ટ આવી ગયું કે છે?બીજો મિત્ર : હા, આવી ગયું છે.અને સાંભળ….હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે.પહેલો મિત્ર : કેમ?બીજો...