Homeમનોરંજનફ્લાઇટમાં લાઇફનો સૌથી ખરાબ...

ફ્લાઇટમાં લાઇફનો સૌથી ખરાબ અનુભવ થયો જૅસ્મિન ભસીનને

જૅસ્મિન ભસીનને હાલમાં જ ફ્લાઇટમાં લાઇફનો સૌથી ખરાબ અનુભવ થયો છે. તે મુંબઈથી જમ્મુ ફ્લાઇટમાં વેકેશન માટે જઈ રહી હતી. આ માટે તેણે ઇન્ડિગોની ફ્લાઇટ પસંદ કરી હતી. ઇન્ડિગોના મૅનેજમેન્ટને તેણે ખૂબ જ ખરાબ કહ્યું છે. જૅસ્મિને ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શૅર કરી છે જેમાં તેણે પોતાનો સેલ્ફી શૅર કર્યો છે. આ સેલ્ફીમાં તે ફ્લાઇટમાં જોવા મળી રહી છે.

આ ફોટો પર તેણે કૅપ્શન આપી હતી કે ‘જમ્મુની જગ્યાએ દિલ્હી પહોંચી ગયા. આ માટે ઇન્ડિગોનો આભાર. મારી લાઇફની આ સૌથી ખરાબ ફ્લાઇટ હતી. હું મુંબઈથી બેઠી હતી અને દસ કલાક સુધી ફ્લાઇટમાં જ હતી અને ફરી મુંબઈમાં જ લૅન્ડ કર્યું.

દસ કલાકમાં હું ક્યાંય ન પહોંચી. કૅબિન ક્રૂ સારું હતું અને તેમણે તેમનાથી બનતા તમામ પ્રયત્ન કર્યા, પરંતુ ઇન્ડિગોનું સિનિયર મૅનેજમેન્ટ અને ઍડ્મિનિસ્ટ્રેશન ખૂબ જ ગંદું છે. ઇન્ડિગોની સર્વિસ ખૂબ જ શરમજનક છે. મુંબઈ ઍરપોર્ટ પર ઇન્ડિગોનો મૅનેજર જે રીતે લોકો સાથે વાત કરી રહ્યો હતો એ ખૂબ જ શરમજનક હતું. અસિસ્ટન્ટ સ્ટાફ દ્વારા ઢગલાબંધ ફોન કૉલ કર્યા બાદ તે આવ્યો હતો. આ સ્ટાફને આ સિચુએશનને કેવી રીતે હૅન્ડલ કરવી એની જાણ નહોતી.’

Most Popular

More from Author

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની :...

પપ્પુએ ટપ્પુને પૂછ્યું😜🤣🤪

પપ્પુનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો,તેથી તે તેના મિત્રને મળવા...

એક વાર કટ કરી દીધો તો બીજી વાર આવ્યો.😜😝🤪

👩🏻‍🏫ટીચર : 🐜કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?👦🏻મનિયો : હું...

Read Now

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે છે. પતિ : હા,શરૂઆત તારા બાપે જ કરી હતી.😅😝😂😜🤣🤪 એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.રસ્તામાં ગધેડો મળ્યો.તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન થયું.પત્ની (ગધેડા તરફ ઈશારો કરીને) : જુઓ,તમારો સગવાળો આવ્યો છે,તેને નમસ્તે કરો.પતિ : અરે...

જયપુરની ફેમસ ડુંગળી કચોરી ઘરે આ રીતે તૈયાર કરો, ખાધા પછી બધા વખાણ કરશે.

ભારતગુલાબી શહેર જયપુર તેના ભવ્ય મહેલો અને જીવંત સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ તેના સ્વાદિષ્ટ રાંધણ ખજાના માટે પણ પ્રખ્યાત છે. જયપુરમાં ઓફર કરવામાં આવતી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓમાં, ડુંગળી કચોરી સાચી ભીડને ખુશ કરે છે. આ લેખમાં, અમે આ પ્રતિષ્ઠિત વાનગી ઘરે તૈયાર કરવાના રહસ્યો પર પ્રકાશ પાડીશું,...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની : આ બહુ સારું કર્યું.હવે મારે વારંવાર કહેવું નહિ પડે કેતમારું ધ્યાન રાખજો.😅😝😂😜🤣🤪 પહેલો મિત્ર : યાર,બીજા વર્ષનું રિઝલ્ટ આવી ગયું કે છે?બીજો મિત્ર : હા, આવી ગયું છે.અને સાંભળ….હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે.પહેલો મિત્ર : કેમ?બીજો...