Homeક્રિકેટચાલુ મેચમાં હાર્ટ એટેકથી...

ચાલુ મેચમાં હાર્ટ એટેકથી ક્રિકેટરનું મોત, કર્ણાટક અને તમિલનાડુ વચ્ચેની મેચમાં બની દુઃખદ ઘટના

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ અને રણજી ટ્રોફી સિઝન વચ્ચે એક ક્રિકેટરના મોતના સમાચાર સામે આવ્યા છે. કર્ણાટક અને તમિલનાડુ વચ્ચેની મેચમાં ફિલ્ડિંગ દરમિયાન હાર્ટ એટેકથી ક્રિકેટરનું મોત થયું હતું. કે હોયસલા મેદાનમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને ટીમના સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરી રહ્યો હતો જે બાદ અચાનક હાર્ટ એટેકથી તેનું મોત થયું હતું.
રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં કર્ણાટક અને તમિલનાડુ વચ્ચેની મેચમાં બેંગલુરુના ક્રિકેટર કે. હોયસલાનું અચાનક હાર્ટ એટેકથી મોત થયાના સમાચારે સનસનાટી મચાવી દીધી છે.

આ ઘટના બેંગલુરુમાં ચાલી રહેલી એજીસ સાઉથ ઝોન ટુર્નામેન્ટમાં બની હતી, જ્યાં કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે મેચ ચાલી રહી હતી. આ મેચ દરમિયાન કર્ણાટકના ક્રિકેટર કે. હોયસલાનું અવસાન થયું. તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હોયસાલાનું મૃત્યુ ત્યારે થયું જ્યારે તે પોતાના સાથી ખેલાડીઓ સાથે વિકેટની ઉજવણી કરી રહ્યો હતો. થયું એવું કે ઉજવણી કરતી વખતે તે અચાનક જમીન પર પડી ગયો. જમીન પર પડ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં 34 વર્ષીય ક્રિકેટરને મૃત જાહેર કરવામાં આવ્યો.

હોયસલા એક મજબૂત ક્રિકેટર તરીકે જાણીતો હતો. તે કર્ણાટક પ્રીમિયર લીગનો પણ એક ભાગ હતો, જ્યાં તે વોશિવામોગા લાયન્સ ટીમ માટે રમ્યો હતો. તેના નિધનના સમાચારથી માત્ર ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

કર્ણાટકના આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુએ હોયસાલાના નિધન પર શોક વ્યક્ત કરતા તેણે કહ્યું કે આ ક્રિકેટ માટે આ ખૂબ જ ખરાબ સમાચાર છે. તેમના આકસ્મિક નિધનથી દરેક વ્યક્તિ દુઃખી છે. આ મુશ્કેલ સમયમાં અમારી સંપૂર્ણ સંવેદના તેમના પરિવાર સાથે છે. આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે તાજેતરમાં જે રીતે યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધી છે તેનાથી આપણે વધુ સાવચેત રહેવું પડશે

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...