બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...
લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...
બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો પ્રેમએક દિવસ પાછો જરૂર આવે છે.બીજો મિત્ર : તારી સાથે એવું થયું છે?પહેલો મિત્ર : મારા વાળી પણપાછી આવી હતી.પોતાના લગ્નની કંકોત્રી આપતા કહ્યું હતું,જાનૈયાઓનું સ્વાગત અનેધ્યાન તારે જ રાખવાનું છે.😅😝😂😜🤣🤪
પત્ની (પતિને) : જુઓ,પેલો સામે બેઠેલો...
'કોફી વિથ કરણ'ના લેટેસ્ટ એપિસોડમાં, કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રાના રોમેન્ટિક પ્રપોઝ વિશે એક રસપ્રદ વાત શેર કરી છે. સાથે અનેક ખુલાસાઓ પણ કર્યા છે. કરણ જોહર અને વિક્કીની સામે પહેલી વખત કિયારાએ ચાહકોને જણાવ્યું કે, સિદ્ધાર્થ મલ્હોત્રાને તેમણે પ્રપોઝ કર્યું હતુ.
કિયારા રોમમાં સિદ્ધાર્થ મલ્હોત્રાના પરિવારને મળી
કિયારાએ કહ્યું...
એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ ગયો,તમારા પતિના દુનિયા છોડ્યાને?મહિલા : તે તો હમણાં ઘરે છે.અધિકારી : પછી તમે ફોર્મ કેમ ભરી રહ્યા છો?મહિલા : સાહેબ,સમય તો લાગે છે સરકારી કામ છે એટલે,જ્યાર સુધી થશે ત્યાર સુધી દુનિયા છોડી દેશે.😅😝😂😜🤣🤪
એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી...
ભારતીય ટીમને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર ફરી ક્રિકેટના મેદનામાં વાપસી કરી ચૂક્યો છે અને ગંભીર તેના જૂના રંગમાં જોવા મળી રહ્યો છે. પછી તે તેની બેટિંગ હોય કે તેનું આક્રમક વલણ. ગંભીર હાલમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ઈન્ડિયા કેપિટલ્સની...
સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમના ખેલાડીઓ આજે રવાના થશે. ભારતીય ટીમ બેંગ્લુરુથી દુબઈ થઈ ડરબન માટે જવાનો કાર્યક્રમ છે. ભારતની પહેલી મેચ 10 ડિસેમ્બરના રોજ છે.ભારતે 10 ડિસેમ્બર 2023 થી 7 જાન્યુઆરી 2024 સુધીના આ પ્રવાસમાં તેની તમામ 8 મેચ રમવાની છે.ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ બુધવારના...
એક ડોક્ટર જમાઈ પોતાના સસરાનુંઓપરેશન કરવાના હતા.જમાઈ ઓપરેશન થીએઠરમાં આવ્યા તોસસરા એ ખુબ પ્રેમથી જમાઈનો હાથ પકડીનેકહ્યું કે હું જાણું છું તું મને કાંઈ થવા નહિ દેપરંતુ જો કાંઈ અઘટિત થઇ ગયુંતો તારી સાસુ તારી સાથે જ રહેશેતેનું ધ્યાન રાખજે😅😝😂😜🤣🤪
બાજુવાળી ભાભી : રોજ રોજ જાતે કપડાધોવો છો...
રણબીર કપૂર અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ 'એનિમલ' હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. બોલિવૂડના ઈતિહાસમાં સંદીપ પેડ્ડી વાંગાની સૌથી વિસ્ફોટક ઓપનિંગ ફિલ્મ દ્વારા બતાવવામાં આવેલ અદ્ભુત પ્રદર્શનની નોંધ લેવામાં આવી છે. ફિલ્મ માટે સેન્સર બોર્ડ તરફથી એડલ્ટ સર્ટિફિકેટ હોય અને તે દેશ અને દુનિયામાં બમ્પર કમાણી...
છાશ, લીંબુ પાણી, ફુદીનો,કેરીનો જુયસ, દહીં, લસ્સી અને આઇસક્રીમ
આ બધું તો અંધવિશ્વાસ છે.
સાચી ઠંડક તો બૈરી શાંત રહે એમાં જ મળે છે.
આવું પરણેલાની મીટીંગમાં સાંભળ્યું.😅😝😂😜🤣🤪
મેં વિચાર્યું કે હું બે લગ્ન કરીશ.એક મારી સાથે ઝગડશે તોબીજી બચાવશે.પછી એજ રાત્રે સપનું આવ્યું કે,એકે મને પકડી રાખ્યો હતો,અને બીજી મારી...