Homeમનોરંજનજેલમાંથી બહાર આવ્યા પછી...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો છે. સોશિયલ મિડીયામાં જેલમાંથી બહાર આવ્યા પચી એલ્વિશ યાદવે પહેલી પોસ્ટ શેર કરી છે.
આ પોસ્ટ ચર્ચાનો વિષય બન્યો છે.
જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે પહેલી પોસ્ટ કરી

એલ્વિશે જેલમાંથી બહાર આવ્યા પછી પહેલી પોસ્ટ શેર કરી છે. આ તસવીરમાં એલ્વિશ લક્ઝરી કારની વચ્ચે ઉભેલો નજરે પડે છે. વ્હાઇટ શર્ટની સાથે બ્લેક સ્લિવલેસ જેકેટ અને બ્લૂ ડેનિમ જીન્સ પહેર્યુ છે. આ પોસ્ટ પર બિગ બોસ 17 ફેમ અભિષેક ડોભાલે લખ્યુ છે કે ભાઇ તમને જોઇને બહુ ખુશી થઇ છે. જ્યારે કેટલાક પ્રશંસકોએ લખ્યુ છે કિંગ ઇઝ બેક. ખાસ વાત તો એ છે કે એલ્વિશ યાદવની આ તસવીર નહીં પરંતુ કેપ્શન લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
એલ્વિશ યાદવની પોસ્ટથી હલચલ મચી ગઇ

એલ્વિશ યાદવે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધુ દેખાડી જાય છે. એલ્વિશે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી જેમાં એને ફેન્સને થમ્સ અપ કરતો જોવા મળી રહ્યો છે. આમ, તમને જણાવી દઇએ કે બિગ બોસ ઓટીટી 2 વિજેતાના નોયડા પોલીસે સાપના ઝેરના મામલે ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે મેનકા ગાંધીની સંસ્થા પીપલ ફોર એનિમલ્સના એનિમલ વેલફેર ઓફિસર ગૌરવ ગુપ્તાએ આ મામલે ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે નોઇડાના સેક્ટર 49 વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
શું છે મામલો?

8 નવેમ્બરે નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગના મામલામાં એલ્વિશ યાદવની એફઆઈઆર નોંધી હતી. આ કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવ પણ આરોપી છે. પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી. જેમાં રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથનો સમાવેશ થાય છે.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...

‘BCCIએ કેપ્ટનશિપની ઓફર કરી હતી પરંતુ ધોની…’ સચિન તેંડુલકરનું મોટું નિવેદન

ટીમ ઈન્ડિયાના પૂર્વ મહાન બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર IPL 2024ની પ્રથમ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતો જોવા મળ્યો હતો. IPL 2024ની શરૂઆત CSK અને RCB વચ્ચેની મેચથી થઈ હતી. આ દરમિયાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ થોડા સમય માટે કોમેન્ટ્રી બોક્સમાં કોમેન્ટ્રી કરવા આવ્યો હતો,...