Most Recent Articles by

admin

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે...

‘BCCIએ કેપ્ટનશિપની ઓફર કરી હતી પરંતુ ધોની…’ સચિન તેંડુલકરનું મોટું નિવેદન

ટીમ ઈન્ડિયાના પૂર્વ મહાન બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર IPL 2024ની પ્રથમ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતો જોવા મળ્યો હતો. IPL 2024ની...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા ચોક્કસ…ચિત્રકાર : તમને એવું લાગશે કેએ હમણા કઈક બોલશે…પતી : તો રેવા દે...

સાંજ પડતા ની સાથે મહાદેવ ની કૃપાથી મીન અને કન્યા રાશિના લોકોને મળી જશે આ શુભ સમાચાર, જાણીલો તમેપણ..

મેષ રાશિ આ અઠવાડિયું તમારા માટે ઘણી બાબતોમાં ફાયદાકારક રહેશે. કોઈ રચનાત્મક કાર્યમાં સ્વયંને વ્યસ્ત રાખવું વધુ સારું રહેશે. નોકરી કરતા લોકોને વિશેષ તકો મળશે....

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર...

જો તમે પણ નોન-વેજ ફૂડના શોખીન છો, તો આ સપ્તાહના અંતે તમારે ઘોલ ફિશ કરી જરૂર ટ્રાય કરવી જોઈએ, તમે હોટેલનો રસ્તો ભૂલી જશો.

ભારતમાં માછલીઓની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. માછલીમાં ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરમાં દવાની...

તેનું બિલ ચુકવતા હતા.😜😅😝😂🤪🤣

ચિંટૂની પત્ની મરી ગઇ હતી.બાજુમાં બેઠેલા પિંટૂ કહ્યું…પિંટૂ- અલ્યા થોડું તો રડવું પડે!!!ચિંટૂ- અલ્યા પણ બિલકુલ પણ રડવુંનથી આવતું!!પિંટૂ- ખાલી વિચાર કેજો તે પાછી...

કેમેરા સામે હું મારા દુઃખદર્દ ભૂલી જાઉં છું : પ્રિયામણિ

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા એક્ટ્રેસ પ્રિયામણિનો સમાવેશ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તે એક્ટ્રેસીસમાં થાય છે જેમણે બોલિવૂડની ફિલ્મોને સાઉથમાં ખૂબ જ લોકપ્રિયતા આપી છે. જે...

- A word from our sponsors -

spot_img
585 Articles written

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...

‘BCCIએ કેપ્ટનશિપની ઓફર કરી હતી પરંતુ ધોની…’ સચિન તેંડુલકરનું મોટું નિવેદન

ટીમ ઈન્ડિયાના પૂર્વ મહાન બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર IPL 2024ની પ્રથમ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતો જોવા મળ્યો હતો. IPL 2024ની શરૂઆત CSK અને RCB વચ્ચેની મેચથી થઈ હતી. આ દરમિયાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ થોડા સમય માટે કોમેન્ટ્રી બોક્સમાં કોમેન્ટ્રી કરવા આવ્યો હતો,...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા ચોક્કસ…ચિત્રકાર : તમને એવું લાગશે કેએ હમણા કઈક બોલશે…પતી : તો રેવા દે મારા ભાઈ…😜😅😝😂🤪🤣 બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું.પ્રેમિકા : તું ઘણો cool છે.પ્રેમી : તું પણ ઘણી hot છે.ત્યાં પાછળથી એક કાકા : હું...

સાંજ પડતા ની સાથે મહાદેવ ની કૃપાથી મીન અને કન્યા રાશિના લોકોને મળી જશે આ શુભ સમાચાર, જાણીલો તમેપણ..

મેષ રાશિ આ અઠવાડિયું તમારા માટે ઘણી બાબતોમાં ફાયદાકારક રહેશે. કોઈ રચનાત્મક કાર્યમાં સ્વયંને વ્યસ્ત રાખવું વધુ સારું રહેશે. નોકરી કરતા લોકોને વિશેષ તકો મળશે. નવા પરિણીત યુગલો એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકે છે. સરકારી ક્ષેત્રમાં તમને લાભ મળશે. પિતા અને વડીલો તરફથી લાભ થશે. વેપારી માટે...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું...

જો તમે પણ નોન-વેજ ફૂડના શોખીન છો, તો આ સપ્તાહના અંતે તમારે ઘોલ ફિશ કરી જરૂર ટ્રાય કરવી જોઈએ, તમે હોટેલનો રસ્તો ભૂલી જશો.

ભારતમાં માછલીઓની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. માછલીમાં ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરમાં દવાની જેમ કામ કરે છે. સ્વાસ્થ્ય માટે સૌથી ફાયદાકારક માછલીઓમાંની એક ગિલ માછલી છે. તેને ગોલ્ડ ફિશ અને ગોલ્ડ હાર્ટેડ ફિશ પણ કહેવામાં આવે છે....

તેનું બિલ ચુકવતા હતા.😜😅😝😂🤪🤣

ચિંટૂની પત્ની મરી ગઇ હતી.બાજુમાં બેઠેલા પિંટૂ કહ્યું…પિંટૂ- અલ્યા થોડું તો રડવું પડે!!!ચિંટૂ- અલ્યા પણ બિલકુલ પણ રડવુંનથી આવતું!!પિંટૂ- ખાલી વિચાર કેજો તે પાછી આવી ગઇ છે!! . . . .બસ પછી તો પૂછવું શું,ચિંટૂ ખોબે ખોબા ભરીને રોયો!!!😜😅😝😂🤪🤣 પત્ની : મેં સપનામાં જોયું કેતમે મારા માટે ડાયમંડનીવીટી...

કેમેરા સામે હું મારા દુઃખદર્દ ભૂલી જાઉં છું : પ્રિયામણિ

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા એક્ટ્રેસ પ્રિયામણિનો સમાવેશ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તે એક્ટ્રેસીસમાં થાય છે જેમણે બોલિવૂડની ફિલ્મોને સાઉથમાં ખૂબ જ લોકપ્રિયતા આપી છે. જે માટેની શરૂઆત મણિરત્નમની ફિલ્મ `રાવણ'થી થઈ હતી. ત્યારબાદ શાહરુખ ખાનની ફિલ્મ `ચેન્નઈ એક્સપ્રેસ'માં પ્રિયામણિનું ગીત `વન ટૂ થ્રી ફોર'ને બોલિવૂડ અને સાઉથ ફિલ્મના સિનેલવર્સે...

એને પહેલેથી જ ખબર હોય છે.😅😝😂😜🤣🤪

એક મહાપુરુષે સાચું જ કહ્યું છે.… કે કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટરનીપદવી સુધી જલ્દી પહોંચવું હોયતો આજનું કામ કાલ ઉપરટાળવાની મથામણ ના કરવી.કાયમ માટેટાળી દેવાની કોશિશ કરવી.😅😝😂😜🤣🤪 એક મહાપુરુષે સાચું જ કહ્યું છે…… કે તમારે કોઈ પણ દિવસતમારી વાઇફને કહેવું નહિ કેતમે એના પ્રેમને લાયક નથી.કારણ કે એનીએને પહેલેથી જ...

IPL 2024: હાર્દિક-શમી નહીં, કોઈ વાંધો નહીં! તેમ છતાં ગુજરાત ટાઈટન્સ ખૂબ જ મજબૂત છે

IPLમાં ગુજરાત ટાઈટન્સે બે વર્ષ પહેલા 2022ની સિઝનમાં ડેબ્યૂ કર્યું અને પહેલી જ સિઝનમાં ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો. બાદમાં બીજી સિઝનમાં ટીમ ફરીથી ફાઈનલમાં પહોંચી પરંતુ છેલ્લા બોલ પર વિજય તેમના હાથમાંથી સરકી ગયો. આવી સ્થિતિમાં IPL 2024ની સિઝનમાં પણ તેની પાસેથી આવી જ અપેક્ષાઓ હશે, પરંતુ...