🧔🏻♂️મગનઃ બધા હવે મને ભગવાન માને છે.
🧑🏻🦱છગનઃ તને કેવી રીતે ખબર પડી ?😳
🧔🏻♂️મગનઃ કાલે હું ⛲️બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 🗣ઊઠ્યાઃ 😱ઓ ભગવાન તું પાછો આવ્યો !
😅😝😜🤣😂🤪
લગ્ન પહેલા છોકરાએ
પૂછ્યુ : મારી કમાણીમાં
ગુજારો કરી લઈશ?
છોકરી : હું તો કરી લઈશ પરંતુ
તમારુ શું થશે?
🤪😜😂🤣😝😅
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)