Homeમનોરંજનમને જોઈને યુવતીઓ IB...

મને જોઈને યુવતીઓ IB અને NIA ઑફિસર બને એ મારા માટે મોટી સિદ્ધિ

યામી ગૌતમ ધરની ‘આર્ટિકલ 370’ની સ્ટોરી જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના ઘટનાક્રમ પર આધારિત છે. આ ફિલ્મને યામીના હસબન્ડ આદિત્ય ધર અને જ્યોતિ દેશપાંડેએ પ્રોડ્યુસ કરી છે અને આદિત્ય સુહાસ જાંભલેએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં યામી ઇન્ટેલિજન્સ ઑફિસર ઝૂની હકસરના રોલમાં છે. તે આતંકવાદ અને આતંકવાદીઓના સફાયા માટે કામ કરે છે.

તેની ઇચ્છા છે કે આ ક્ષેત્રમાં વધુ ને વધુ મહિલાઓ કામ કરવા આગળ આવે. એ વિશે યામીએ કહ્યું કે ‘જો તમારા દર્શકો ફિલ્મ સાથે પર્સનલ લેવલ પર કનેક્ટ થાય અને તેમની ટીનેજ દીકરીઓને એમ કહે કે તારે હવે IB (ઇન્ટેલિજન્સ બ્યુરો) અથવા તો NIA (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) ઑફિસર બનવાનું છે તો એ મારા માટે ખરેખર મોટી સિદ્ધિ રહેશે.’

38.82 – સાત દિવસમાં ‘આર્ટિકલ 370’નો આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...