Homeરસોઈચૌદશે કાઢો કકળાટઃ અડદની...

ચૌદશે કાઢો કકળાટઃ અડદની દાળના વડા બનાવતા કરો આ કામ, બનશે સોફ્ટ-ટેસ્ટી

  • કાળી ચૌદશે દરેક ગુજરાતી ઘરોમાં બને છે અડદની દાળના વડા
  • આ દિવસે ઘરમાંથી કકળાટ કાઢવાનો છે રિવાજ
  • આ માટે અડદની દાળના વડાનો કરાય છે ઉપયોગ

કાળીચૌદશના દિવસે ઘરમાંથી કંકાસ કાઢવાનો રિવાજ છે. આ દિવસે લોકો ઘરે અડદની દાળના અને અન્ય દાળના વડાં બનાવે છે અને તેને ઘરમાં ફેરવીને ચાર રસ્તા પર મૂકી આવે છે. આ ખાસ પ્રથાના આધારે આ દિવસે સાંજે લગભગ દરેક ગુજરાતી ઘરમાં વડાં બનાવવાનો રિવાજ છે.

અડદ જેટલા પૌષ્ટિક છે તેટલી તેની વાનગી પણ આપણા માટે ખુબ હેલ્ધી છે. અડદની દાળમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન રહેલા છે. રોજે રોજ અડદની દાળ ખાવી તો શકય નથી પણ આ જ દાળને અવનવી વાનગીઓમાં ફેરવી દેવામાં આવે તો નવો ટેસ્ટ પણ માણી શકશો.

સામગ્રી

250 ગ્રામ અડદની દાળ

2 નંગ લીલા મરચા

1/2 ચમચી જીરું

50 ગ્રામ બેસન

થોડા ધાણા, તેલ

મીઠું સ્વાદ મુજબ

રીત

વડા બનાવવાના બે કલાક પહેલા અડદની દાળને પલાળી દો. પલાળેલી દાળને વાટી લેવાથી વડા સોફ્ટ બને છે. જ્યારે દાળ વાટી લો ત્યારે તેમાં બેસન જીરું, થોડું તેલ અને કાપેલા ધાણા નાખીને મિક્સ કરી લો. આ મિશ્રણના ગોળા બનાવીને તેને કઢાઈમાં તેલ ગરમ કરીને ધીમા તાપે તળી લો.

નોંધ- ખીરું બની ગયા બાદ પહેલાં વડા તળાઈ જ્યારે ત્યારે પ્રથાના આધારે મૂકવાના 5 વડા કાઢી લો અને પછી બાકીના વડાના દહીંવડા બનાવીને મજા માણો.

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...