Homeરસોઈદિવાળીમાં ફ્કત 3 વસ્તુથી...

દિવાળીમાં ફ્કત 3 વસ્તુથી ઘરે બનાવી લૌ સૌની ફેવરિટ કાજુ કતરી,બનશે ફટાફટ

  • મહેમાનોના વેલકમ માટે બેસ્ટ છે આ મીઠાઈ
  • બહારની ભેળસેળવાળી મિઠાઈના બદલે બનાવો ઘરે
  • કાજુ અને ખાંડથી ફટાફટ બનશે વાનગી

આજે ધનતેરસનો તહેવાર છે અને સાથે જ મિઠાઈ વિના આ તહેવાર અધૂરો છે. જો તમે દિવાળીમાં કાજુકતરીને યાદ ન કરો તો તમને મજા નહીં આવે. કાજુકતરી એક એવી સ્વીટ ડિશ છે જે દરેકને પ્રિય હોય છે. આ એવી સ્વીટ ડિશ છે જે નાના મોટાં દરેકને પસંદ હોય છે.

આ મિઠાઇને લોકો ખાસ કરીને બહારથી ખરીદવાનું પસંદ કરે છે. આજે અહીં ઘરે સરળતાથી અને ઝડપથી કાજુકતરી કઇ રીતે બનાવી શકાય તે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસથી ફટાફટ જાણો અને ઘરે જ બનાવીને મજા માણો.

સામગ્રી

– સવા કપ કાજુ

– અડધો કપ ખાંડ

-એક કપ દૂધ

બનાવવાની રીત

સૌપ્રથમ કાજૂને દૂધમાં એક કલાક માટે પલાણી રાખો. ત્યાર બાદ તેમાં કેસર નાખીને કાજુને મિક્સરમાં બારીક પીસી લો અને તેની પેસ્ટ બનાવો. ત્યારબાદ ચાસણી બનાવો. ખાંડને 3 ટીસ્પૂન પાણી સાથે મિક્સ કરી ચાસણી બનાવો. ચાસણીમાં કાજુની પેસ્ટને ઉમેરો. તે પાથરી શકાય તે રીતે પેસ્ટ બનાવો. ધીમા ગેસ પર પેસ્ટ બનાવો. પેસ્ટને હાથથી ટેસ્ટ કરી લો કે તે પાથરી શકાય તેવો છે કે નહીં. હવે થાળીમાં ઘી લગાવીને તેમાં પેસ્ટને પાથરી દો. તેનો એક લૂઓ બનાવો અને બટર પેપર પર ઘી લગાવી પેસ્ટને વેલણ પર ઘી લગાવીને હલકા હાથે વણો. પંદર વીસ મીનિટ બાદ તેને તમારા મનપસંદ આકારમાં કાપી લો. તેની પર વરખ લગાવી દો. તૈયાર છે કાજુકતરી.

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...