Homeધાર્મિકકાળી ચૌદસના દિવસે કરો...

કાળી ચૌદસના દિવસે કરો આ ઉપાય, ભરાઈ જશે ધનનો ભંડાર

દિવાળી પર એટલે અમાસના રોજ દેવી લક્ષ્‍મીની પૂજા કરે છે, પરંતુ દિવાળીના એક દિવસ પહેલા, એટલે નાની દિવાળી પર કાળી માતાની પૂજાનું વિધાન છે. આ વર્ષે કાળી ચૌદસ 11 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. મોટા ભાગે દિવાળી પૂજા અને કાળી ચૌદસ એક જ દિવસે આવે છે. પંચાંગ અનુસાર, કાળી પૂજા અડધી રાતે જ કરવામાં આવે છે અમાસ પર કરવામાં આવે છે.

આ રીતે કરો સ્નાન

કાળી ચૌદસની પૂજા કરવાથી પહેલા અભ્યંગ સ્નાન(સૂર્યોદયના પહેલા શરીર પર ચણાનો લોટ લગાવી સ્નાન)કરવું જોઈએ માનવામાં આવે છે. ત્યાર બાદ શરીર પર પરફ્યુમ લગાવો અને માતા કાળીની વિધિવત રૂપે પૂજા કરો. એનાથી સાધનના જીવનમાં આવી રહેલી તમામ પ્રકારની બાધાઓ દૂર થાય છે.

વ્યવસાયમાં નહિ આવે બાધા

કાળી ચૌદસની રાત્રે એક પીળા કપડાંમાં હળદર, 11 હોમતી ચક્ર, ચાંદીના સિક્કા અને 11 કોળી બાંધી 108 વખત શ્રી લક્ષ્‍મી નારાયણ નમઃ મંત્રનો જાપ કરો. ત્યાર બાદ આ તમામને ધન સ્થાન અથવા તિજોરીમાં રાખે છે. એમાં તમારા વ્યવસાયમાં આવી રહેલી ઘણા પ્રકારની બાધા દૂર થાય છે.

નકારાત્મક ઉર્જા દૂર થશે

કાળી ચૌદસની પૂજા દરમિયાન કાલી માતાના ચરણોમાં લવિંગની જોડી અર્પણ કરો. આ ઉપાય કરવાથી સાધકની અંદર રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. સાથે જ મા કાલીને ચણાની દાળ અને ગોળ અર્પણ કરો.

આ મંત્રનો જાપ કરો

‘ઓમ ક્રીં ક્રીં હૂં હૂં હ્રીં હ્રીં દક્ષિણે કાલિકે ક્રીં ક્રીં હૂં હૂં હ્રીં હ્રીં સ્વાહા.

કાળી ચૌદસની પૂજા દરમિયાન માતા કાલીનું ધ્યાન કરતા આ મંત્રનો જરૂર જાપ કરો. આ કાળી માતાનો બીજ મંત્ર છે. આ 108 વખત કરવા જોઈએ. એનાથી શત્રુઓ નાશ થાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...