હકો: હેલ્લો ૧૦૮, મારો દોસ્ત ક્રિસ્ટલ મોલ પાસે પડી ગયો છે ને બવ વાગ્યું છે જલ્દી આવો.
૧૦૮ : ક્રિસ્ટલ મોલ નો સ્પેલિંગ લખાવો.
૧૦ મિનિટ પછી.
હકો: હવે હું એને ઢસડી ને કે કે વી ચોક માં લઇ આવ્યો છું. સ્પેલિંગ લખો
K K V
😄🤣😁🤣

😂 ઘઉંના બાચકા પુરૂષ ઉંચકે,
ગેસના બાટલા પુરૂષ ઉંચકે,
બહારગામ જાવ ત્યારે થેલા પુરૂષ ઉંચકે
મહેનતના બધા કામ પુરૂષ કરે,
. પરંતુ
“આયોડેક્સ” અને “મૂવ”વાળાને તો એવુ જ લાગે છે કે
કમર દર્દ માત્ર મહિલાઓને જ થાય છે…!!
🤣😂🤣😂🤣
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)