પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે.
હું ત્યાં જવા માંગુ છું.
પત્ની : તમે પણ હદ કરો છો.
સરખી રીતે ચાલી શકતા નથી ને
રેસ કરવાનો શોખ જાગ્યો છો.
😅😝😂😜🤣🤪

મોન્ટુ : યાર, માથામાં ખૂબ દુ:ખાવો થાય છે.
પપ્પુ : જો માથાનો દુ:ખાવો થતો હોય તો
ગર્લફ્રેન્ડ સાથે થોડો સમય ચોક્કસ વાત
કરવી જોઈએ.
મોન્ટુ : કેમ?
પપ્પુ : તું એ સાંભળ્યું નથી કે ઝેર-ઝેરને મારે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)