પતિઃ પત્ની હંમેશા
પતિને જમાડીને પછી જ કે જમે છે ?
ભૂખ લાગે ત્યારે જમી લેવું જોઈએ,
રાહ જોવાની જરૂર શું છે?
પત્નીઃ આની પાછળ વૈજ્ઞાનિક અને
શાસ્ત્રીય કારણ છે કે
જ્યારે એક વૈજ્ઞાનિક દવા બનાવે છે
તો તે સૌથી પહેલાં વાંદરાઓ પર પ્રયોગ કરે છે.
😅😝🤣😂🤪

દિકરો બિયર પીને ઘરે આવી ગયો હતો.
પપ્પા ખીજવાશે એ બીકથી
લેપટોપ ખોલીને વાંચવા બેઠો.
પપ્પાઃ આજે પણ તું પીને આવ્યો છે?
દિકરોઃ ના પપ્પા ના,
હું પીને નથી આવ્યો વાંચી રહ્યો છું.
પપ્પાઃ તો પછી સુટકેસ ખોલીને કેમ વાંચે છે?
😅😝🤣😂🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)