લાલુ : કાલે મારી પત્ની જોડે ઝગડો થયો.
કાલુ : કેમ શું થયું હતું?
લાલુ : મારે આરામ કરવો હતો અને
એ ફિલ્મ જોવા જવાની જીદ પકડીને બેઠી હતી.
કાલુ : અચ્છા… તો ફિલ્મ કેવી હતી?
😅😝😂😜🤣🤪
ભૂરો : યાર,
ઘરકામ કરતા દમ નીકળી જાય છે,
અને કામવાળી પણ જડતી નથી.
બકો : ભલા માણસ,
કામવાળી જડશે નહિ,
તું લગ્ન કરી લે.
આ વાત બકાની પત્ની સાંભળી ગઈ.
હવે બકો રોજ ઘરકામ કરે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)