ચૂંટણીનો એક ઉમેદવાર ઘેર ઘેર ફરીને
પ્રચાર કરતો હતો.
એક ઘરનું બારણું ખૂલ્યું
ત્યારે સામે એક મિજાજી સ્ત્રી ઊભી હતી.
સ્ત્રીએ પૂછ્યું : શું છે, બોલો?
ઉમેદવાર : તમારા પતિ કયા પક્ષના છે?
સ્ત્રીએ ગુસ્સે થઈને જવાબ આપ્યો :
મારા પક્ષના, બીજા કયા પક્ષના હોય?
😅😝😂😜🤣🤪
પતિના જન્મદિવસ પર પત્નીએ કહ્યું :
બોલો, હું તમને શું ભેટ આપું?
પતિ : તું મને આદર આપ બસ
આટલું જ પૂરતું છે.
પત્ની : ના, હું તો ગિફ્ટ જ આપીશ.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)