Homeરસોઈઘરે બનાવો ઢાબા સ્ટાઇલ...

ઘરે બનાવો ઢાબા સ્ટાઇલ રીંગણનું ભરથું, જાણો સરળ રેસિપી

આજે આ રેસિપીમાં અમે તમને ઢાબા સ્ટાઈલમાં રીંગણનું ભરથું બનાવવાની રીત જણાવીશું., જેની મદદથી તમારું ભરથું પણ સ્વાદિષ્ટ બનશે.

ઢાબા પરથી બનતા દરેક સ્વાદ આપણને ટેસ્ટી લાગે છે અને દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હોય છે કે આવી ટેસ્ટ વસ્તુ ઘરે બનાવી શકાય તો મજા પડી જાય. સામાન્ય રીતે, જ્યારે આપણે ઘરે રીંગણ ભરથું બનાવીએ છીએ, ત્યારે તે થોડું વિચિત્ર અને ચીકણું બને છે અને ખાવામાં એટલું સ્વાદિષ્ટ નથી હોતું.

આવા જ રીંગણના ભરથાની વાત આજે આ રેસિપીમાં કરવી છે. ઘરે ઢાબા સ્ટાઈલ કઈ રીતે રીંગણ ભરથું બનાવી શકાય આવો જાણીએ..

સામાન્ય રીતે, જ્યારે આપણે રીંગણ ભરથું બનાવીએ છીએ, ત્યારે તે થોડું વિચિત્ર અને ચીકણું બને છે અને ખાવામાં એટલું સ્વાદિષ્ટ નથી હોતું. તેથી, આજે આ આર્ટીકલમાં અમે તમને ઢાબા સ્ટાઈલમાં ટેસ્ટી ભરતા બનાવવાની ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમારું ભર્તા પણ સ્વાદિષ્ટ બનશે.

ઢાબા જેવું ભરતું કેવી રીતે બનાવવું?
સામગ્રી
રીંગણ – 2
લસણ – 6 કળી
તેલ – 1 ચમચી
ઘી – 2 ચમચી
સૂકા લાલ મરચા- 2
જીરું – 1 ચમચી
આદુ- 2 ચમચી છીણેલું
લીલા મરચા – 2
ડુંગળી – 1 બારીક સમારેલી
ટામેટું – 1 બારીક સમારેલું
હળદર – અડઘી ચમચી
લાલ મરચું – 1 ચમચી
મીઠું – સ્વાદ મુજબ
રીંગણ ભરથું બનાવવાની રીત

સૌ પ્રથમ રીંગણની અંદર લસણની 3 કળીઓ નાખી બહારથી તેલ લગાવી તેને ગેસ પર શેકી લો.
જ્યારે રીંગણ સારી રીતે શેકાઈ જાય, ત્યારે તેને ગેસ પરથી ઉતારી, તેની છાલ કાઢીને ફેલાવો.
હવે એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં સૂકું લાલ મરચું, જીરું, લીલું મરચું, લસણ અને આદુ નાખીને પકાવો.
જ્યારે તે સારી રીતે શેકાઈ જાય, ત્યારે તેમાં બારીક સમારેલી ડુંગળી અને ટામેટા ઉમેરીને બરાબર પકાવો.
મસાલો બફાઈ જાય એટલે તેમાં મીઠું અને મરચું મસાલો નાખીને બરાબર પકાવો.
હવે તેમાં રીંગણ ઉમેરો અને ભરથાને સારી રીતે પકાવો અને તેને મસાલા સાથે બરાબર મિક્સ કરવા દો.
બફાઈ જાય એટલે તેને ગરમાગરમ સર્વ કરો.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...