Homeક્રિકેટમાર્કરમે ફટકાર્યું 2024નું પહેલુ...

માર્કરમે ફટકાર્યું 2024નું પહેલુ શતક, દ.આફ્રિકાને અપાવી લીડ

એડન માર્કરમે ભારત સામેની કેપટાઉન ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું છે. એક છેડેથી વિકેટો પડતી હોવા છતાં ઓપનર માર્કરમ મજબૂતાઇથી ટકી રહ્યો હતો. તેણે પોતાની 7મી ટેસ્ટ સદી 99 બોલમાં 16 ફોર અને 2 સિક્સરની મદદથી પૂરી કરી હતી.

2024ની પહેલી સદી

મોહમ્મદ સિરાજની ઓવરમાં રોહિત શર્માના હાથે આઉટ થતા પહેલા માર્કરમે ટીમને લીડ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. માર્કરમ 103 બોલમાં 106 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ વર્ષે કોઈપણ ટીમ સામે તેની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી છે.

દક્ષિણ આફ્રિકાને લીડ

ભારત સામે દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ટીમ ઈન્ડિયા પણ 153 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની 98 રનની લીડથી હવે દક્ષિણ આફ્રિકાથી આગળ નીકળી ગઈ છે અને દક્ષિણ આફ્રિકા ઓલ આઉટ થતા સુધીમાં 78 રનની લીડ મેળવી લીધી છે.

બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, મુકેશ કુમાર.

દક્ષિણ આફ્રિકા: ડીન એલ્ગર (કેપ્ટન), એઇડન માર્કરામ, ટોની ડી જોર્જી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બડિંગહામ, કાયલ વેરેન (Wc), માર્કો યાન્સન, કેશવ મહારાજ, કગીસો રબાડા, નાન્દ્રે બર્ગર, લુંગી એનગિડી.

Most Popular

More from Author

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની :...

પપ્પુએ ટપ્પુને પૂછ્યું😜🤣🤪

પપ્પુનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો,તેથી તે તેના મિત્રને મળવા...

એક વાર કટ કરી દીધો તો બીજી વાર આવ્યો.😜😝🤪

👩🏻‍🏫ટીચર : 🐜કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?👦🏻મનિયો : હું...

Read Now

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે છે. પતિ : હા,શરૂઆત તારા બાપે જ કરી હતી.😅😝😂😜🤣🤪 એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.રસ્તામાં ગધેડો મળ્યો.તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન થયું.પત્ની (ગધેડા તરફ ઈશારો કરીને) : જુઓ,તમારો સગવાળો આવ્યો છે,તેને નમસ્તે કરો.પતિ : અરે...

જયપુરની ફેમસ ડુંગળી કચોરી ઘરે આ રીતે તૈયાર કરો, ખાધા પછી બધા વખાણ કરશે.

ભારતગુલાબી શહેર જયપુર તેના ભવ્ય મહેલો અને જીવંત સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ તેના સ્વાદિષ્ટ રાંધણ ખજાના માટે પણ પ્રખ્યાત છે. જયપુરમાં ઓફર કરવામાં આવતી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓમાં, ડુંગળી કચોરી સાચી ભીડને ખુશ કરે છે. આ લેખમાં, અમે આ પ્રતિષ્ઠિત વાનગી ઘરે તૈયાર કરવાના રહસ્યો પર પ્રકાશ પાડીશું,...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની : આ બહુ સારું કર્યું.હવે મારે વારંવાર કહેવું નહિ પડે કેતમારું ધ્યાન રાખજો.😅😝😂😜🤣🤪 પહેલો મિત્ર : યાર,બીજા વર્ષનું રિઝલ્ટ આવી ગયું કે છે?બીજો મિત્ર : હા, આવી ગયું છે.અને સાંભળ….હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે.પહેલો મિત્ર : કેમ?બીજો...