Homeરસોઈકાંદાના ટીકડી ભજીયા ખાધા...

કાંદાના ટીકડી ભજીયા ખાધા છે? આ રહી સરળ રેસિપી

ભજીયા તો બધાને ખાવા ગમતા હોય છે. દરેક સિઝનમાં ભજીયા ખાવાની મજાજ કંઈક અલગ છે. આમાં કાંદાના ટિકડી ભજીયાની વાત આવે તો પુછવું જ છું. ચાલો ડુંગળીના ટીકડી ભજીયા કેવી રીતે બનાવવા તેની રેસિપી જોઈએ.

સામગ્રી

નાની વાટકી ચણાનો લોટ.
ચાર ચમચી ચોખાનો લોટ
3 ડુંગળી
2 મરચા
2 ચમચી તલ
તેલ
કોથમરી
મીઠું સ્વાદ મુજબ
હળદર
અજમો
ધાણાજીરું પાવડર
લાલ ચટણી
ખાવાનો સોડા
લીંબુનો રસ
બનાવવાની રીત

સૌ પ્રથમ ડુંગળીને લાંબા-જીણા પતિકામાં સમારી લો.
પછી લીલા મરચાને જીણા સમારી લો.
પછી એક મોટા બાઉલમાં ડુંગળી, મરચા, સમારેલી કોથમરી મિક્સ કરો.
તેમા મીઠું, અજમો, લાલ ચટણી, હળદર, ધાણાજીરું, તલ ઉમેરી બરાબર મિક્સ કરો.
હવે તેમા ચોખાનો લોટ, ચમાનો લોટ મિક્સ કરો. તેમા થોડું પાણી ઉમેરી મિક્સ કરો. જરૂર જણાય તો લોટ ઉમેરી શકો છો જેથી ડુંગળીમાં લોટ બરાબર કવર થઈ જાય. પછી લીંબુનો રસ ઉમેરો.
હવે આ બેટર ભજીયા બનાવવા માટે તૈયાર છે.
તમે તવા પર તેલ મૂકી પુડલાની જેમ બનાવી શકો છો.
મીડિયમ ગેસ પર તેને શેકી શકો છો.
એક મીનિટ પછી તેને ફરવતા રહો અને તેલ ઉમેરતા રહો.
એકદમ શેકાય ગયા પછી તેને કાઢી લો.
હવે ચટણી સાથે પીરશો.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...