જ્યારે એક છોકરી ગર્લ ફ્રેન્ડ બને છે
તો જાન બની જાય છે
જયારે એ જાન પત્ની બને છે
ત્યારે તે જાન
જીવલેણ બની જાય છે ….
🤣🤣🤣🤣🤣🤣
ફક્ત ગૂજરાતીઓને જ સુઝે એવો સવાલ
આ Zomato અને Swiggy વાળા…
આપણે કહીએ ત્યાં લગ્નમાં ચાંદલો લખાવીને,
ત્યાંથી ટીફીન લાવી આપે કે ન’ઇ..??
🤣🤣🤣🤣🤣🤣🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)