Homeમનોરંજન'ઍનિમલ' જેવી ફિલ્મોની સફળતાને...

‘ઍનિમલ’ જેવી ફિલ્મોની સફળતાને ડેન્જરસ માને છે જાવેદ અખ્તર

જાવેદ અખ્તરે
‘ઍનિમલ’નું નામ લીધા વગર કહ્યું કે એના જેવી ફિલ્મોની સફળતા ખૂબ ડેન્જરસ છે. સંદીપ રેડ્ડી વેન્ગા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં ભારે હિંસા દેખાડવામાં આવી છે. કેટલાંક દૃશ્ય એવાં હતાં જેની ઘણી નિંદા કરવામાં આવી હતી. જોકે રણબીર કપૂરની આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર કમાલ કરી હતી. તેમણે આ વિશે વાત કરતાં ઔરંગાબાદમાં યોજાયેલા ફિલ્મ ફેસ્ટિવલમાં જાવેદ અખ્તરે કહ્યું કે ‘મારું માનવું છે કે આ સમય ખૂબ મહત્ત્વનો છે.

યુવાન ફિલ્મમેકરે આજે સમજવું જોઈએ કે તેમણે કેવા પાત્રને સ્ક્રીન પર દેખાડવું છે. કોઈ ફિલ્મમાં પુરુષ કોઈ મહિલાને તેનાં શૂઝ ચાટવાનું કહે અથવા મહિલાને તમાચો મારે એ યોગ્ય છે. આવી ફિલ્મ સુપરડુપર હિટ થાય તો એ ડેન્જરસ કહેવાય. આજના સમયમાં મોટી જવાબદારી ફિલ્મમેકર પર નહીં, પરંતુ દર્શકો પર છે. દર્શકોએ નક્કી કરવાનું છે કે કેવા પ્રકારની ફિલ્મો બનવી જોઈએ અને કેવા પ્રકારની ફિલ્મો ન બનવી જોઈએ. ફિલ્મોમાં કેવી મોરાલિટી અને વૅલ્યુ દેખાડવી જોઈએ અને કેવી ન દેખાડવી જોઈએ.’

Most Popular

More from Author

આએ જ પાણીથી તારી તરસ છીપાવી લે…🤣😂🤣

કેટલીક તોફાની છોકરીઓએ કોલેજના નોટીસ બોર્ડપર લાખી દિધુ 50% છોકરાવ મુર્ખ...

“જો બેલ ન વાગે,તો કૃપા કરીને દરવાજો ખખડાવો!”😅😝😂😜

રસ્તામાં એક સુંદર છોકરી જાનુ….જાનુ… કહીને રડી રહી હતી,અને થાંભલા સાથે...

તેના પતિ સાથે ઝગડો કરીને પોતાના પિયર ગઈ છે.😅😝😂

નવા પાડોશીએ પપ્પુને પૂછ્યું : દીકરા,તું કયા પરિવારનો દીકરો છે?છોકરો :...

છેલ્લા 15 વર્ષથી મારુ લોહી પી રહી છે.😅😝😂

મૃત્યુ પછીબે આત્માઓ એકબીજા સાથે વાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના...

Read Now

WPL: ગ્રીસ હેરિસે ફટકારી વિસ્ફોટક ફિફ્ટી, યુપી વોરિયર્સની સતત બીજી જીત

યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં યુપીનો 6 વિકેટે વિજય થયો હતો. ગુજરાત જાયન્ટ્સ પ્રથમ જીતનું સપનું પૂરું કરવામાં નિષ્ફળ રહી હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 5 વિકેટે 142 રન બનાવ્યા હતા. યુપીએ 4 વિકેટે ગુમાવીને આ લક્ષ્‍ય હાંસલ કરી લીધું હતું. ગુજરાતની ખરાબ ઈનિંગ યુપી વોરિયર્સે ટોસ...

આએ જ પાણીથી તારી તરસ છીપાવી લે…🤣😂🤣

કેટલીક તોફાની છોકરીઓએ કોલેજના નોટીસ બોર્ડપર લાખી દિધુ 50% છોકરાવ મુર્ખ હોય છે.છોકરાઓ એ જોયુ તો તમને ખુબજ ગુસ્સો આયો.બધાએ મળીને કોલેજમા ધમાલ મચાવી નાખી…કોલેજની પ્રિન્સીપલ મેડમ તરત જ તે નોટીસ બોર્ડને કાઢીનેતેની જગ્યાએ બીજુ નોટિસ બોર્ડ લગાવી દીધું50% છોકરાવ મુર્ખ હોતા નથી.ત્યારે જયને તે છોકરાઓનો ગુસ્સો...

અનંત પોતાના કલ્ચર સાથે જોડાયેલા છે, બોલિવૂડના માફિયાથી રહે છે દૂર: કંગના

બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતેએ અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણીની ભરપૂર પ્રશંસા કરી છે. કંગનાએ લખ્યું છે, અનંતની સારી વાત એ છે કે તે કલ્ચરથી જોડાયેલા છે અને બોલીવૂડ માફિયાથી દૂર છે. ઉલ્લેખનીય છે કે, હાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રિ-વેડીંગ ફંકશન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે...