Homeક્રિકેટરણજી ટ્રોફીમાં ગુજરાતની તમિલનાડુ...

રણજી ટ્રોફીમાં ગુજરાતની તમિલનાડુ જેવી તાકતવર ટીમ સામે શાનદાર જીત

ધરેલુ ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ રણજી ટ્રોફીની નવી સીઝન 5 જાન્યુઆરીથી શરૂ થઈ ચૂકી છે, જેમાં આ વખતે કુલ 38 ટીમો રમતી જોવા મળશે, જેમાં બે મહિના લાંબી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 10 માર્ચના રોજ રમશે.આજે રણજી ટ્રોફીમાં ગુજરાત અને તમિલનાડુની ટક્કર જોવા મળી હતી.રણજી ટ્રોફીમાં ગુજરાતની તમિલનાડુ જેવી તાકતવર ટીમ સામે શાનદાર જીત થઈ છે.

વલસાડમાં રમાઈ રણજી ટ્રોફીની પહેલી મેચ

રણજી ટ્રોફીમાં પહેલી મેચ ગુજરાતની તમિલનાડુ સામે હતી. આ મેચ વલસાડના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં રમાય હતી.રણજી ટ્રોફીની મેચ મોબાઈલ પર જીયો સિનેમા એપ પર ફ્રીમાં તમે જોઈ શકો છો. તેમજ ટીવી પર સ્પોર્ટસ 18 પર રણજી ટ્રોફી મેચ લાઈવ જોવા મળશે.

ગુજરાત અને તમિલનાડુનું પ્રદર્શન

શુક્રવાર, 05 જાન્યુઆરી – દિવસ 1 – ગુજરાત પ્રથમ દાવ 236
શનિવાર, 06 જાન્યુઆરી – દિવસ 2 – ગુજરાત 2જી ઇનિંગ્સ 38/3 (મનન હિંગરાજીયા 13, ઉમંગ કુમાર 18)
રવિવાર, 07 જાન્યુઆરી – દિવસ 3 – તમિલનાડુ 2જી ઇનિંગ્સ 32/2 (સાઇ સુદર્શન 18, સાઇ કિશોર 4, )
સોમવારે, 08 જાન્યુઆરી – દિવસ 4 તમિલનાડુ 2જી ઇનિંગ્સ 187 (81.2 ઓવર) અંતે ગુજરાતે તમિલનાડુ સામે 111 રનથી જીત મેળવી છે.

આ ખેલાડીઓએ કર્યું રણજી ટ્રોફીમાં ડેબ્યુ

રણજી ટ્રોફીમાં ડેબ્યુની વાત કરીએ તો પ્રિયજીત સિંહ જાડેજા, ઉરવિલ પટેલ, બી સચિન અને રિપલ પટેલે ડેબ્યું કર્યું હતુ. ગુજરાત અને તમિલનાડુ વચ્ચે વલાસાડમાં રમાયેલી મેચના અમ્પાયર્ની વાત કરીએ તો પ્રહલાદ રાવત અને રોહન પંડિત હતા. જ્યારે મેચ રેફરી ડેનિએલ મનોહર છે.

ગુજરાતના પ્લેઈંગ 11 ખેલાડીઓ

રણજી ટ્રોફીમાં ગુજરાતના ખેલાડીઓની વાત કરીએ તો આર્યા દેસાઈ, પ્રિયાંક પાંચાલ, મનન હિંગરાજીયા, ક્ષિતિજ પટેલ, ઉમંગ કુમાર, ઉર્વિલ પટેલ, રિપલ પટેલ, ચિંતન ગાજા, રવિ બિશ્નોઈ, પ્રિયજીત નરેન્દ્રસિંહ જાડેજા, અરજન નાગવાસવાલા, ગત્ત સિઝનમાં સૌરાષ્ટ્ર બાજી મારી હતી.

પહેલા આપણે બેટ્સમેનની વાત કરીએ પહેલી ઈનિગ્માં ઉંમગ કુમારના 76, મનન હિંગરાજિયા 65, ક્ષિતિજ પટેલ 33 રન રિપલ પટેલ 27 રન રહ્યા હતા. બોલરનું પ્રદર્શન જોઈએ તો ચિંતન ગાજાએ 3 વિકેટ, પ્રિયજીતસિંહ જાડેજા 2 વિકેટ , અરજન નાગવાસવાલએ 4 વિકેટ લીધી હતી. તો રવિ બિશ્નોઈએ 1 વિકેટ લીધી હતી.

રણજી ટ્રોફીની છેલ્લી સિઝનમાં સૌરાષ્ટ્રની ટીમે આ ટાઈટલ જીત્યું હતું, ત્યાર બાદ તેઓ આ વખતે પોતાનું ટાઈટલ બચાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. સૌરાષ્ટ્રની ટીમ આ સિઝનમાં તેની પ્રથમ મેચ ઝારખંડ સામે રમી હતી.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...