Homeમનોરંજન'દંગલ ગર્લ' ફાતિમા સના...

‘દંગલ ગર્લ’ ફાતિમા સના શેખના જીવનની સંધર્ષ કહાની, એક્ટ્રેસે કહ્યું, ‘અમારું ઘર એક.’

બોલિવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખે પોતાની નાની ફિલ્મી કરિયરમાં હંમેશાં દમદાર અને મજબૂતીભર્યાં પાત્રો તરીકેની સફળ ભૂમિકા જ ભજવી છે. ફાતિમા 2016માં રિલીઝ થયેલી ‘દંગલ’થી ચમકી હતી. ફાતિમા સના શેખ આજે 11 જાન્યુઆરીએ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ફાતિમા સના શેખ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સેમ બહાદુર’માં ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવતા જોવા મળી હતી.

સેમ બહાદુરમાં વિકી કૌશલ મુખ્ય રોલમાં હતો.

ફાતિમા સના શેખે ‘સેમ બહાદુર’માં ઇન્દિરા ગાંધીનું પાત્ર નિભાવવા અંગે કહ્યું કે, ‘મને ઈન્દિરા ગાંધીનો રોલ મળ્યો ત્યારે હું નર્વસ થઈ ગઈ હતી. મને ખ્યાલ નહોતો કે હું તે કરી શકીશ કે નહીં? ઈન્દિરા ગાંધીનું વ્યક્તિત્વ મારા માટે ખૂબ મહત્વનું હતું. જ્યારે મેં મેઘનાને આ વિશે કહ્યું તો તેણે કહ્યું કે, ‘મારા પર વિશ્વાસ કર. મને મારી જાત પર વિશ્વાસ નહોતો, પણ તેણે કર્યું.’

ફાતિમાએ એમ પણ કહ્યું, ‘મારો અને ભણતરનો 36મોં આંકડો છે. 12મા સુધી જ ભણી છું. તે પછી મેં મારો અભ્યાસ છોડી દીધો. તે પછી ઓડિશન આપવાનું શરૂ કર્યું. એક ફોટોગ્રાફરને પણ મદદ કરી હતી. લગ્નો શૂટ કરતી હતી. આ રીતે મારી યાત્રા ચાલુ રહી.

Most Popular

More from Author

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની :...

પપ્પુએ ટપ્પુને પૂછ્યું😜🤣🤪

પપ્પુનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો,તેથી તે તેના મિત્રને મળવા...

એક વાર કટ કરી દીધો તો બીજી વાર આવ્યો.😜😝🤪

👩🏻‍🏫ટીચર : 🐜કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?👦🏻મનિયો : હું...

Read Now

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે છે. પતિ : હા,શરૂઆત તારા બાપે જ કરી હતી.😅😝😂😜🤣🤪 એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.રસ્તામાં ગધેડો મળ્યો.તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન થયું.પત્ની (ગધેડા તરફ ઈશારો કરીને) : જુઓ,તમારો સગવાળો આવ્યો છે,તેને નમસ્તે કરો.પતિ : અરે...

જયપુરની ફેમસ ડુંગળી કચોરી ઘરે આ રીતે તૈયાર કરો, ખાધા પછી બધા વખાણ કરશે.

ભારતગુલાબી શહેર જયપુર તેના ભવ્ય મહેલો અને જીવંત સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ તેના સ્વાદિષ્ટ રાંધણ ખજાના માટે પણ પ્રખ્યાત છે. જયપુરમાં ઓફર કરવામાં આવતી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓમાં, ડુંગળી કચોરી સાચી ભીડને ખુશ કરે છે. આ લેખમાં, અમે આ પ્રતિષ્ઠિત વાનગી ઘરે તૈયાર કરવાના રહસ્યો પર પ્રકાશ પાડીશું,...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની : આ બહુ સારું કર્યું.હવે મારે વારંવાર કહેવું નહિ પડે કેતમારું ધ્યાન રાખજો.😅😝😂😜🤣🤪 પહેલો મિત્ર : યાર,બીજા વર્ષનું રિઝલ્ટ આવી ગયું કે છે?બીજો મિત્ર : હા, આવી ગયું છે.અને સાંભળ….હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે.પહેલો મિત્ર : કેમ?બીજો...