Homeમનોરંજનમારા દિમાગમાં શું ચાલી...

મારા દિમાગમાં શું ચાલી રહ્યું છે એ હંમેશાં રાજામૌલી સાથે શૅર કરું છું : પ્રભાસ

પ્રભાસનું કહેવું છે કે તેના પ્લાન અને તેના દિમાગમાં શું ચાલી રહ્યું છે એ હંમેશાં રાજમૌલી સાથે શૅર કરે છે. તેમણે ‘બાહુબલી’ સિરીઝમાં સાથે કામ કર્યું છે. તેમણે સૌપ્રથમ ૨૦૦૫માં આવેલી ‘છત્રપતિ’માં કામ કર્યું હતું. પ્રભાસની હાલમાં જ ‘સલાર : પાર્ટ 1 – સીઝફાયર’ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તે ઍન્ગ્રી યંગ મૅનની ભૂમિકામાં જોવા મળ્યો છે.

આ વિશે વાત કરતાં પ્રભાસે કહ્યું કે ‘અમે ‘છત્રપતિ’માં કામ કર્યુંને અઢાર વર્ષ થયાં છે. એ ફિલ્મથી અમારી ફ્રેન્ડશિપ શરૂ થઈ હતી. તેમણે મને ઘણું શીખવ્યું છે. પ્રશાંત અથવા તો કોઈ પણ આસપાસ હોય તો અમે જનરલ ચર્ચા કરીએ છીએ.

રાજામૌલી ક્યારેય એમ નથી કહેતા કે તારે આ રીતે કરવું જોઈએ અથવા તો પેલી રીતે કરવું જોઈએ. અમે ફ્રેન્ડની જેમ જ વાત કરીએ છીએ. મેં રાજમૌલીને પ્રશાંત સાથે કામ કરવાની અને અમારી ચર્ચા વિશેની પણ વાત કરી હતી. હું હંમેશાં મારા પ્લાન અને મારા દિમાગમાં શું ચાલે છે એ વિશે વાત કરું છું.

અમે નૉર્મલ વાત કરીએ છીએ અને તેઓ પણ મને તેમના પ્લાન વિશે જણાવે છે. અમારી ચર્ચા હંમેશાં ફ્રેન્ડ્લી હોય છે. પ્રશાંત નીલ સાથેના મારા કોલૅબરેશનને લઈને રાજામૌલી પણ ખૂબ જ ઉત્સાહી હતા. અમારી ફ્રેન્ડશિપમાં પર્સનલ લાઇફ અને ફિલ્મ રિલેટેડ ચર્ચા પણ હોય છે. મારી ફૅમિલી અને ફ્રેન્ડ્સ બન્ને પ્રશાંત નીલ સાથેના મારા કામને લઈને ઉત્સાહી હતા અને બીજા પાર્ટને લઈને તેઓ પણ વધુ એક્સાઇટેડ છે.’

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...