Homeરસોઈનાસ્તામાં બનાવો રાજમા સેન્ડવિચ,...

નાસ્તામાં બનાવો રાજમા સેન્ડવિચ, બાળકો થશે ખુશ

આપણને તંદુરસ્ત રાખવામાં આપણો આહાર મહત્વની ભૂમિકા ભજવે છે, તેથી જ આપણે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. પરંતુ ઘણી વખત લોકો ઉતાવળમાં કંઈપણ તૈયાર કરે છે અને ખાય છે, તેઓ ભૂલી જાય છે કે તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહીં? કારણ કે આપણા શરીરને પ્રોટીન, કેલ્શિયમ સહિત અન્ય ઘણા પોષક તત્વોની જરૂર હોય છે.

આવી સ્થિતિમાં જો તમે કંઈક હેલ્ધી ડીશ ખાવા માંગતા હોવ, તો રાજમા સેન્ડવિચ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. તમે રાજમા સેન્ડવિચનું સેવન કરી શકો છો. તેનો સ્વાદ તો એકદમ ટેસ્ટી છે જ સાથે-સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તમે તેને સવારના નાસ્તામાં ખાઈ શકો છો, તમારા બાળકોને તેમના ટિફિનમાં આપી શકો છો અથવા સાંજના નાસ્તામાં ચા સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો ફટાફટ નોંધી લો તેની રેસીપી…

સામગ્રી

 • રાજમા- 1 કપ
 • બ્રેડ – 4
 • ડુંગળી – 1 (સ્લાઈસમાં કાપેલી)
 • ટામેટા – 1 (સ્લાઈસમાં કાપેલા)
 • મીઠું – સ્વાદ મુજબ
 • લીલા મરચા – 2 સમારેલા
 • ચીઝ – 2 ચમચી
 • બટર – 2 ચમચી

બનાવવાની રીત

 • સૌથી પહેલા એક વાસણમાં રાજમા, ડુંગળી, લીલા મરચા વગેરે મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો.
 • હવે એક પેન ગરમ કરો, આ મિશ્રણને થોડું પકાવી લો અને તેને પ્લેટમાં કાઢી લો.
 • આ પછી ચારેય બ્રેડ પર બટર લગાવો અને બ્રેડને એક જ પેનમાં મુકીને બંને બાજુ શેકી લો.
 • હવે એક બ્રેડ પર રાંધેલું મિશ્રણ નાખીને સારી રીતે ફેલાવી લો અને બીજી બ્રેડને ઉપર મુકોય
 • રાજમા સેન્ડવિચ તૈયાર છે, તેને લીલી ચટણી અને ટામેટા સોસ સાથે સર્વ કરો.

Most Popular

More from Author

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની :...

પપ્પુએ ટપ્પુને પૂછ્યું😜🤣🤪

પપ્પુનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો,તેથી તે તેના મિત્રને મળવા...

એક વાર કટ કરી દીધો તો બીજી વાર આવ્યો.😜😝🤪

👩🏻‍🏫ટીચર : 🐜કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?👦🏻મનિયો : હું...

Read Now

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે છે. પતિ : હા,શરૂઆત તારા બાપે જ કરી હતી.😅😝😂😜🤣🤪 એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.રસ્તામાં ગધેડો મળ્યો.તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન થયું.પત્ની (ગધેડા તરફ ઈશારો કરીને) : જુઓ,તમારો સગવાળો આવ્યો છે,તેને નમસ્તે કરો.પતિ : અરે...

જયપુરની ફેમસ ડુંગળી કચોરી ઘરે આ રીતે તૈયાર કરો, ખાધા પછી બધા વખાણ કરશે.

ભારતગુલાબી શહેર જયપુર તેના ભવ્ય મહેલો અને જીવંત સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ તેના સ્વાદિષ્ટ રાંધણ ખજાના માટે પણ પ્રખ્યાત છે. જયપુરમાં ઓફર કરવામાં આવતી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓમાં, ડુંગળી કચોરી સાચી ભીડને ખુશ કરે છે. આ લેખમાં, અમે આ પ્રતિષ્ઠિત વાનગી ઘરે તૈયાર કરવાના રહસ્યો પર પ્રકાશ પાડીશું,...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની : આ બહુ સારું કર્યું.હવે મારે વારંવાર કહેવું નહિ પડે કેતમારું ધ્યાન રાખજો.😅😝😂😜🤣🤪 પહેલો મિત્ર : યાર,બીજા વર્ષનું રિઝલ્ટ આવી ગયું કે છે?બીજો મિત્ર : હા, આવી ગયું છે.અને સાંભળ….હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે.પહેલો મિત્ર : કેમ?બીજો...